________________
વર્ષ ૬ : અંક ૪૫-૪૬ : તા. ૧૨-૭-૯૪
: ૧૦૬૩
ભગવાનને કઈ લાગે-વળગે નહિ. સારામાં સારે ડોકટર પણ અસાધ્ય દઈ આગળ શું છે કરે ? તેમ અગ્ય જીવો આગળ ભગવાન પણ નિષ્ફળ જાય.
ભગવાને કહેલ સન્માગ જે સમજે, અને જીવનમાં ઉતારે તે તેનું કલ્યાણ થાય. ધન વિના પણ તન અને મનથી ધર્મ થઈ શકે પણ તે સાધુએ કરી શકે. તમારે તે
ધન-સાધ્ય કામ પહેલા કરવાને છે. ઊંચામાં ઊંચે વર્ષ મનથી જ થાય શરીરની છે ગુલામી છેડી, શરીર પાસે ગુલામી કરાવવી તો જ ઊંચામાં ઊંચે ધર્મ 3 થાય! શરીરને આપવાનું થોડું અને કામ લેવાનું ઘણું. ભગવાનની આજ્ઞા મુજબ છે ! જેનું મન સુંદર બન્યું હોય તે શરીર પાસે કામ લીધા વિના રહે નહિ.
આ મનુ શરીર વિના મોક્ષ થાય નહિ. મોક્ષની પૂરેપૂરી સાધના મનુષ્ય જન્મમાં છે તે જ થઈ શકે માટે આ જન્મ દુર્લભ છે. કેણ કરે? ભગવાનની આજ્ઞા મુજબ ઘર- ૨ | બારાદિ છેડી સાધુ થાય છે. જેનશાસનમાં સાધુપણું શું છે? જેને ગામમાં ઘર નહિ, કે બજારમાં પેઢી નહિ, જંગલમાં જમીન નહિ, પાસે ફુટી કેડી નહિ અને કેઈની પાસે છે કે ડિની આશા નહિ, પાણીનું ટીપું જોઈએ તે ય તમારે ઘેર લેવા આવે. આટલું જાણ્યા A પછી, આવા જ જોયા પછી પણ તેવા થઈને જ મારે મરવું છે. આ વાત મનમાં પણ નહિ! આ વાત મનમાં નહિ તે માટે ભાગે લેભી હૈય, માની હોય, માયાવી 8
હોય, ક્રોધી હોય, સંસારના સુખના જ રસિયા હોય. તેની પાસે ભકિત કરાવવી એટલે હૈ. છે નવ ને જે પાણી ઉતરે, પોતાની ચીજ તો ભકિતમાં ખરચવાનું મન નહિ. તેવા જ નાક | માટે કદાચ પાલી બેલે તે રાજી થઇએ તેવું નથી. બેલી તે હયાના ઉલ્લાસથી, ૧ એકપણ સ્વાવૃત્તિ વિના, આમાં જેટલું ખરચીએ તે જ સફળ તેમ માની બોલે તો { તેને લાભ થાય. બાકી આજે બેલી કેમ બોલાય છે તે નાટક અમે જોઈએ છીએ. દેખાદેખી માટે, મારા દેખાવા, નાક માટે બોલી બોલનારાને તે અમે કેટ-પાઘડી પહેરી, છે છેતયું પહેરા વિના ઘડા ઉપર ચઢે તેવા કહીએ. તેવાને તમે કે તહે? ગાંડ 8 કે ડાહ્યો ?
(ક્રમશ:)
સૂચના - જૈનશાસનને હવે પછીને અંક નં. ૪૭-૪૮ સંયુકત અંક તરીકે 8 તે તારીખ ૨૬-19-૯૪ ના પ્રકટ થશે.