________________
૧૦૬૨ :
: શ્રી
જેનશાસન (અઠવાડિક)
નરકમાં ભગવાનનું મંદિર નથી, દશન-પૂજનની સામગ્રી નથી છતાં પણ ઘણુ નારકીએ ભગવાનના સેવક છે. કંઈ રીતે? દુખ મજેથી વેઠે છે. તમને ભકિતની સારામાં છે સારી સાધન સામગ્રી મળી છે પણ તેની કિંમત નથી.
તમે તે દર્શને પણ તમારી ફુરસદે જાવ ને? ભગવાનની ભકિતમાં રાતી પાઈ ના 8 ખરચવી પડે તે આનંદ થાય ને ? અષ્ટપ્રકારી પૂજાની બધી જ સામ મંદિરમાં છે રાખવામાં આવે તે તમે મોટામાં મોટા સાથીયા કરો ને? સારામાં સારા ફળ-વેદ્ય 8 ધી શોધીને મૂકે ને? તમને સારું શું તેની ખબર નથી કે છે? ભગવાનની ભકિતમાં છે બધી જ ચીજ-વસ્તુ મારી પોતાની જ હેવી જોઈએ–આવું મન કેટલાને થયુ? તમારો જ પુણ્યને યોગ નથી ! પાપને યોગ છે? તમારી પાસે સારી સામગ્રી નથી ? ભગવાનને છે
ભકિત જોઈતી નથી. ભગવાનને પૂજાવાને મોહ નથી આપણે આપણા આત્માના ? 6 ઉદ્ધાર માટે ભકિત કરવાની છે.
દુઃખ મજેથી વેઠે તે સદગતિમાં જાય, સુખ મજેથી ભગવે તે નર કાદિ દુર છે આ તિમાં જાય. આ વાત હૌયામાં નિશ્ચિત ન થાય તો કામ ન થાય. આ વાત નકકી ન 8 8 થાય તે દુખી પણ રિબાય અને સુખી પણ રિબાય. દુખી, આનંદમાં હેય, આનંદથી છે છે જીવી શકે તેની ઘણાને ખબર નથી, ઘણું માનતા પણ નથી. ભગવાનના સાધુને જોયા ? છે પછી પણ દુ:ખ મજેથી વેઠી શકાય છે, સુખને ત્યાગ પણ મજેથી કરી શકાય છે, તે છે છે નિર્ણય ન થાય તે નવાઈ ! સાધુ કેશુ થાય? ઘર-બાર, કુટુંબ-પરિવાર. પૈસા-ટકા, 8 હું નેહી સંબંધી બધું છોડે. પાસે નહિ રાખવાનો નિર્ણય કરે તે. સંયમ નિર્વાહ માટે છે 8 જરૂરી ચીજ વસ્તુ તમારી પાસેથી મેળવે. આપ તે ય ધર્મ લાભ કહે, ન આપો તે છે ય ધર્મલાભ કહે. આ સંસારમાં સાધન-સામગ્રી વિનાના જીવ પણ સુખી હોય છે તે ! 9 વાતની ખબર પડે છે? જેને ભગવાનને ધર્મ સમજાઈ જાય તે, દુ:ખી પણ છે છે સુખી. જેને ભગવાનનો ધમ ન સમજાય તે સુખી પણ દુખી.
ભગવાનનું નામ લેનારા પણ ભગવાનને ઓળખે છે ખરા ? સારા માટે નામ લે ! તેવું નથી, મેટોભાગ સ્વાર્થ માટે નામ લેનારે છે. ખરાબ કામ કરે, આપત્તિ આવે તે ? આપત્તિથી બચવા ભગવાનનું નામ લે. અમે કહીએ કે ભાઈ ! આવું ન થાય. તે છે અમને ય કહે કે, “તમે ન સમજે. સંસારમાં રહે તેને ખબર પડે.” આવા વેકેને કેણ રે સમજાવે? ભગવાનને મૂરખ સમજે છે ને ? આપણુ ભગવાન વીતરાગ છે માટે કેઈ !
ભકિત કરે તો ય રાજી થવાના નથી અને ગાળ દે તે નારાજ થવાના નથી. ભગવાને ૨ છે તે માર્ગ બતાવ્યું છે, પ્રકાશ ફેલાવ્યો છે, તે માર્ગે ચાલે તે બચે, બીજા ડુબે તેમાં 1.
પી.