________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦enesses
TU
STILITIES
૦ ૦૦૦૦૦
:
” સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
පපපපපපපපපපපපපපපපපප
૦ સંસાનું સુખ મજાથી ભોગવવું, અને પુણ્યથી મળેલું પણ સુખ ખરાબ ન લાગવું ?
તે પણ અવિવેકનું લક્ષણ છે ! 0 ૦ પુણ્યથી મળેલ સુખ ગમી જાય તે અવિવેક પણ ગમી જાય અને તરત જ દુઃખ 9 0 થાય કે આ ન ગમવા જેવી ચીજ કેમ ગમે છે તે વિવેક કહેવાય!
0 0 ૦ વિવેકી આત્માના રાગ-દ્વેષ-કોલ–માન-માયા-લોભ અને મહ તેના નોકર છે. 9 છે જ્યારે અવિવેકી આત્મા માટે તે બધા તેના સગા બાપ જેવા છે, તેમનું ધાર્યું છે તેની પાસે કરાવનાર છે અને નરકાદિમાં ભટકાવનાર છે.
છે ૦ સંસાર તે પુણ્ય પાપનું નાટક છે. તેમાં ખરાબ આદમી પણ સારા તરીકે પૂજાય Q
અને સારા આદમી ખરાબ તરીકે પૂજાય. સારા આ માં સારું કામ કરે અને બેટા ? નિંદા કરે તો સારું કામ મૂકી દેવાય કે સારા તરીકે મજબુત રહેવાય? આજે તે છે નાગાઓ ફાવે છે તે તમારે તેવા થવું છે? ધર્મની નિંદા કરનારા ઘણું છે તે કે
ધર્મ મૂકી દેવો છે? ૦ ધર્મ તે કરવા ધારે તે જ કરી શકે જ્યારે પાપ તે બધા જ કરે.
૦ ધમ પુરુષાર્થ કરીએ તે જ થાય. ધર્મ માટે પુરુષાર્થની જ પ્રધાનતા. સુખ દુઃખમાં છે ૪ જ કમ માનવાનું કમેં આપેલા દુઃખને સુખ માનવાનું. કમે આપેલા સુખને દુઃખ છે
માનવાનું દુઃખ ભોગવતાં આવડે તે સુખ જ થાય. સુખ ભેગવતાં ન આવડે તે છે દુખ જ આવે. ૦ અચરમાવર્ત કાળમાં કર્મ બળવાન. ચરમાવર્તકાળમાં આવ્યા પછી જીવ ઉદ્યમ કરે
તે જીવ બળવાન. ત્યાં કમ હારી જવાનું. ૦ ભાવ ન આવ્યા તે ધર્મ નહિ કરવાને તેમ નહિ પણ ભાવ લાવવા ય ધર્મ
કરવાને અને ભાવ આવ્યું તે તેને ખીલવવા ય ધર્મ કરવાને. seasooooooooooooooo0. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ)
c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફોન ૨૪૫૪૬
පිංපපපපපපපපපපපපපපපපපපපපපපපපපප8