________________
)
૧૦૨૬
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ટેકરીઓ વચ્ચે પસંદ કરવામાં આવ્યું હતું, જે મુખ્ય ઢંકે અને મંદિરથી ઘણું દૂર હતું. વખત જતાં ઈ.સ. ૧૮૬૪માં આ સેનેટોરિયમ તૈયાર થઈ ગયું, પણ તેને ઉપ
ગ માત્ર ચાર વર્ષ માટે જ થઈ શકે. પિતાના ધર્મની ભાવનાથી વિરૂધના રાજાના આ વર્તનથી ઉશ્કેરાયેલા વેતાંબર જેનોએ રાજાના કુટુંબ સાથેના તમામ સંબંધ તેડી નાખ્યા. એટલે સુધી કે પાલગંજના રાજાને મંદિરમાં પગ મુકવાની પણ મનાઈ ફરમાવવામાં આવી. તમામ મંદિરે કે, પગલાંઓ અને ધર્મશાળાઓનો પોતાનો અસલને વહીવટ વેતાંબરએ ફી પિતાના હાથમાં લઈ લીધે. જો કે જે મિલિટરી સેનેટોરિયમના બાંધકામના પ્રશ્નને આ વિવાદ થયો તે સેનેટેરિયમ તે માત્ર ચાર જ વર્ષમાં ઉપયેગી નહિ જણાતાં ત્યજી દેવાયું.
પાલગંજના રાજાએ પારસનાથ પહાડ ઉપર લશ્કરી સેનેટેરિયમ બાંધવાની પરવાનગી આપી તેને ઝઘડે શાંત પડે ત્યાં જ ચઢાવાનું ધન કેના અધિકારક્ષેત્રમાં આવે એ બાબતમાં વેતાંબર વહીવટદારે રાજા સાથે કાનૂની યુધમાં ઊતર્યા. ગુજરાતથી સમેતશિખરજીની યાત્રા માટે આવેલાં હરકુંવર શેઠાણીએ ભગવાન સમા કેટલીક મુલ્યવાન ભેટસોગાદે ચડાવી હતી, જે રાજાના સેવકએ ઝુંટવી લીધી. દેવદ્રવ્ય ઉપર રાજાને અધિકાર ન હોવા છતાં તેણે અનધિકૃત ચેષ્ટા કરી ત્યારે કરી ત્યારે શ્વેતાંબર કેઠીના મેનેજર પુરણચંદ ગાલીચાએ ગોવિંદપુરના આસિસ્ટન્ટ કમિશ્નર સમક્ષ ફરિયાદ કરવી પડી. ગોવિંદપુરના આસિસ્ટન્ટ કમિશનરે આ ફરિયાદ કાઢી નાખી એટલે તવેતાંબરોએ આસિસ્ટન્ટ કમિશનર બારહીની કેટેમાં દીવાની હા (૨૧ એફ ૧૮૬૪) દાખલ કર્યો. આસિસ્ટન્ટ કમિશનરે આ દા નામંજૂર કર્યો, પણ તાંબર અપીલમાં ગયા ત્યારે
જ્યુડિશિયલ કમિશનર કલ ડેવિસે ચઢાવાની રકમ તાંબરને મળે તે ચુકાદો આપ્યો. ત્યાર બાદ રાજાએ પારસનાથ પહાડના પિતાના માલિકીહકકે લહેર કરાવવા હઝારીબાગની કેર્ટમાં કેસ કર્યો. હઝારીબાગના ડેપ્યુટી કમિશનર કલ બોડેએ તેને ચુકાદે રાજાની તરફેણમાં આપે, એટલે તાંબરે હાઈ કેર્ટમાં ગયા, જેમાં નીચલી કેટના ચુકાદાને રદ કરવામાં આવ્યા.
તાંબર અને પાલગંજના રાજા વચ્ચે પારસનાથ પહાડના વહીવટ તેમ જ માલિકી બાબતમાં લાંબે જંગ ચાલ્યા, જેમાં પુષ્કળ પોલીસ ફરિયાદ થઈ અને ફેજ. દારી કેસે પણ થયા. આખરે સતત પ્રતિકારને પરિણામે રાજાએ ઈ.સ. ૧૮૭રમાં તાંબર વહીવટદારે સાથે એક કરાર કર્યો, જે મુજબ ઝઘડે ટાળવા ચઢાવાની રીમમાં અમુક હિસે રાજને આપ પડ. ઈ. સ. ૧૮૭૬માં રાજ અને તાંબરો વચ્ચે એક બીજે કરાર થયેજે મુજબ વેતાંબરેએ ચઢાવાની આવકમાંથી દર વર્ષે ૧૫૦૦ રૂપિયા રાજાને આપવાનું ઠરાવ્યું બાકીની તમામ આવક પર તાંબરે અધિકાર રાજાએ માન્ય રાખ્યું હતું.