________________
વર્ષ ૬ : અંક: ૪૦ તા. ૩૧-૫-૯૪
: ૯૬s વ્યકિત પાછળ પણ લાખ ખર્ચો અને તેમ થાય છે તેવા રેગીઓ અને શિક્ષણ સંસ્કાર લેન ર જેનરની સદ્દભાવના પામે. તેમ નથી તેથી સાધમિકને સહાય કરીને શિખામણ આપો તે સામે ન કહે પણ પાછળથી પણ કહે “તેના બાપનું હતું સમજનું છે તેને કહેવાનો શું હકક છે વિગેરે
જ્યારે જાતે જ જેમને સહાય સગવડ કરી આપે તો તેની શરમ રહે, ભાવના રહે અને અનીતિ, વ્યસન, અનાચારથી દૂર રહે સંસ્કાર શ્રદ્ધાથી નજીક આવે.
આજના યુગની થીયરી અને જેનરવના જીવનની થીયરી પૂર્વ પશ્ચિમ છે તેવું જે જેને સમજે તે તે જેનવની થીયરી દ્વારા જૈન સંઘ અને પછી ઇત્તર સમાજને પણ માનવતા, રસ્કાર, શ્રદ્ધા અને જૈનત્વના પાઠ શીખવી શકે.
આવે તેવું લખાતું નથી પરંતુ તેવા દર્શન પ્રાપ્ત થાય તેવી સૌને અભિલાષા રહે અને તે જ રીતે જૈનશાસન ઉજજવળ બને અને મળેલ આ માનવભવ વેડફાઈ ન જાય તથા જિનેશ્વદેવના માર્ગને પામી સંસ્કાર સગતિને અનુબંધ પામી શિવસુખના માગે સૌ આગળ વધે એવી મનોકામના, ૨૦૫૦ સુ. ૧
જિનેન્દ્રસૂરિ સરભાણ [બારડેલી. શ્રી મહાવીર શાસન – શ્રી જૈન શાસન
લવાજમ વધે છે.
શ્રી મહાવીર શાસન માસિકમાં દિવાળીથી સફેદ કાગળ વાપરવાના શરૂ કર્યા છે. અને તેથી તેના ખર્ચની રાહત માટે લવાજમ ૨૧૦ રૂ. માંથી ૩, રૂા. કર્યા છે. એક વર્ષ રૂ. ૩૫
પાંચ વર્ષ રૂા. ૧૫૧૭ બે વર્ષ રૂ. ૬)
આજીવન રૂ. ૪૦) શ્રી જૈન શાસન અઠવાડિકને ખર્ચ વધુ આવે છે તેની યેજના વિશેષાંક દ્વારા મુકી છે અને તેમાં પણ નવા વર્ષથી રૂા. ૪૧ ને બદલે રૂા. ૫૧] લવાજમ કરવામાં આવે છે અત્યારે લવાજમ ભરનારે ચાલુ વર્ષના બાકી અંકેના રૂા. ૧૭ અને નવા વર્ષના રૂ. ૫૧) ભરવા.
એક વર્ષના રૂા. ૫૫ પાંચ વર્ષ ના રૂા. ૨૫U
બે વર્ષના રૂા. ૧૦૫. આજીવન રૂા. ૫૦૧૫ શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રી મહાવીર શાસન કાર્યાલય c/o શ્રુતજ્ઞાન ભવન
શાક મારકેટ સામે ૪૫, દિગ્વિજય પ્લેટ જામનગર,
જામનગર,