SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Regd No. G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦ ''' -- SE A ડિવિ શિ - * - Iી સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦. ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 2 - સાચાની રક્ષા માટે કલેશ અવશ્ય કરવાને. પૈસા માટે કજીયા કરનારા અને ધર્મ 6 માટે સાચી વાત કહે તેને કજીયા કરનાર કહે તે મહાપાપી લેકે છે. તે છે . આ સંસારનું સુખ ળિવવા જેવું નથી, ઇરછવા જેવું નથી, ભેગવવા જેવું જ આમ જે ન સમજે તેને જેન કેણ કહે ? શરીરને સેવક, ઈન્દ્રિયોને ગુલામ, કષાયને આધીન બનેલાને ધર્મ ફાવે જ નહિ, ધર્મમાં મજા પણ આવે નહિ. 0 ૦ દેવ-ગુરૂ અને ધર્મની સામગ્રી વિના દુનિયામાં એવી કઈ ચીજ છે જેના પરના રાગથી આત્માનું ભલું થાય ? 0 ૦ ધર્મના પ્રમીને સંસાર જેલખાનું લાગે, વિષય-કષાય વૈરી જ લાગે. 0 ૦ આત્મા જ સંસાર છે. આત્મા જ મેલ છે. વિષય કષાયથી જીતાયેલે આત્મા છે તું તેનું નામ સંસાર. વિષય-કષાયને જીતેલે આત્મા તેનું નામ મેક્ષ. 0 ૦ દુનિયાદારીની કોઈપણ ચીજ પર અમને રાગ થાય તે અતિચાર લાગે, ર ગ થાય છે તું તેનું દુખ પણ ન થાય તે આત્મા ધીમે ધીમે બગડવા લાગે અને પછી તું પતન પામે ! 1 . જે જીવ રોગને કાબૂમાં લે, સમાગે વાળે તે દ્વેષાદિ શત્રુઓ તેના ગુલામ છે. છે 0 ૦ વર્ણનમાં ફેરફાર થાય પણ સમજણ તે વિશે ય કલાક સાથેને સાથે જ રહે છે 0 અગ્નિ સળગાવવા પડે તે પણ અગ્નિ બાળનાર છે તે સમજણ સાથેને સાથે જ છે હોય છે ને? તેનાથી સાવધ રહીને તેને ઉપયોગ કરે ને ? તેમ ઘરબાર પૈસા છે તે જ ટકાદિ આત્માને ખરાબ કરનાર છે તે ભૂલાય તેમ છે કે યાદ રહે તેમ છે ? ' જેની સાથે જ કામ કરવું પડે તે નુકશાન કરનારી હોય તે ભૂલાય ખરી? તે ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ના ૨૪ ૧૪ ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy