________________
જૈન પત્રના તંત્રીની માફી અને સમાધાન
સવગીય આચાર્ય ભગવંત પૂ. રામચંદ્રસૂરીશ્વરજીનાં સિધાંતની પરંપરા બાબત જેન પિપરના તંત્રી શ્રી મહેન્દ્ર ગુલાબચંદ શેઠે તેમનાં જેન અંક નં. માં ગેરવ્યાજબી લખાણ આપેલ તેની સામે શેઠશ્રી હમીરચંદ માણેકમલ જેને બે રીવલી કોર્ટમાં કેસ કરેલ તે બાબતની બેરીવલી કેર્ટમાં શ્રી મહેન્દ્ર શેઠે માફી માંગતા શ્રી હમીરમલજીએ તા. ૧૭૬-૯૨ના દિવસનું માફી પત્રનું લખાણ જેમાં તિથિ વિષયક બાબત પુનાના પંડિત કે. વદને ચુકાદે સવ. આ. ભ. વિજય રામચંદ્રસૂરીશ્વરજીના તરફેણમાં હતું. તે મુખ્ય લખાણ મુંબઈ સમાચાર તથા ગુજરાત સમાચાર તા. પ-૮ ૯૨ અને તા. ૭.૮-રમાં જાહેર કરતાં તેના પડકાર રૂપે ફરીથી શ્રી મહેન્દ્ર શેઠે ગુજરાત સમાચાર તા. રર-૯ ૯રમાં આક્ષે પાત્મક ગેર લખાણ તથા માફી પત્રની નકલને મે આપી જ નથી એ બાબતની જાહેરાત આપતા શ્રી મહેન્દ્ર શેઠ ઉપર બે રીવલી કોર્ટમાં ફરીથી શેઠ શ્રી હમીરમલ માણેકચંદ જેને કેસ નં. ૨૧૧-રંટ ૧૯૯૨ તથા બીજે કેસન: પર-સમન્સ-૧૯૯૩થી દાખલ કરેલ તેનું શ્રી મહેન્દ્ર શેઠ તરફથી ક્ષમાયુકત સમાધાન કરેલ છે.
સમાધાન તા. ૨૪-૧-૧૯૪ જૈન પત્રકાર શ્રી મહેન્દ્ર ગુલાબચંદ શેઠ ઉપર શ્રી હમીરમલ માણેકચંદ જેને બોરીવલી કોર્ટમાં બીજીવાર બે કેસ દાખલ કર્યા અને શ્રી મહેન્દ્ર શેઠ તરફથી ખુલાસે તથા કબુલાત
મુંબઈ સમાચાર તા. ૫-૮-૯૨ તથા ગુજરાત સમાચાર તા. ૭૯૮-૨ ના દિવસે શ્રી હમીરમલ માણેકચંદ જેને આપેલ જાહેરાત વ્યાજબી હતી. તેમજ “જૈન પત્રમાં સમાધાન અંગેની છાપેલ ૨૦૦ કેપીઓ મેં (શ્રી મહેન્દ્ર ગુલાબચંદ શેઠે શ્રી હમીરમલ માણેકચંદ જેનને આપી હતી. ગુજરાત સમાચાર તા. રર-૯૯૨માં મારા ગેર લખાણ અહેવાલ અંગે વિચાર ભેદ અંગે હું “મિચ્છામિ દુકકડમ” માંગુ છું. કેટેનું અપમાન શ્રી હમીરમલ માણેકચંદ જૈને કરેલ નથી. પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.નાં પટ્ટાલંકાર પૂજય આચાર્ય શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. અંગેના ગેર લખાણ માટે પણ હું ક્ષમા માંગુ છું. જૈન ધર્મ ક્ષમાપના પ્રધાન ધર્મ છે. નિષ્પક્ષપાતથી વિચારી અમે
૪.