________________
વર્ષ૬ અંક-૧-૨-૩ : તા. ૨૪-૮-૩
A પૃહા હતી. આવી ધર્મ પરિસ્થિતિને કારણે જ જ્યારે શ્રી શ્રેણિક મહારાજાએ શ્રી અભયય કુમારને કહ્યું કે- વત્સ ! હવે તે તું જ આ રાજયને સ્વીકાર કર. જેથી હું દેવાધિ { દેવ મહાવીર પરમાત્માની સેવાને આશ્રય કરું. ત્યારે શ્રી અભયકુમારે કહ્યું કે આપ
જે આજ્ઞા કરે છે તે ઘટિત છે. પણ આપ શેડી રાહ જુએ? કેમ કે તે પિતાની ? 4 આજ્ઞાભંગ–ના ભીરૂ તેમ સંસાર ભીરુ હતા. પિતાની આજ્ઞાને ભંગ કરવું પડે નહિ ! છે તેમજ પોતાના સંસાર છેદનની ભાવના સફળ થાય. આ જીવનમાં તેમને સાધુપણાને
સ્વીકારી મેક્ષમાર્ગની એકાંતે આરાધના કરવાની જે ભાવના હતી. તે ભાવના રાજગાદી સ્વીકારવાથી પૂર્ણ ન થાય તે માટે રાજી થવું નહોતું. પિતાની આજ્ઞા ખાતર રાજગાદી સ્વીકારી પોતાની સાધુજીવનને જીવવાની ભાવનાને જતી કરવી નહોતી. જે પિતાની આજ્ઞાનું પાલન પણ થાય અને સાધુજીવન જીવવાની ભાવના ફળીભૂત થાય તે તો પિતાની આજ્ઞા પાલન માટે રાજા બનવામાં વાંધો ન હતું. તેથી જ તેમણે રાહ જોવા 8 માટે કહ્યું હતું.
આ વાત ઉપરથી સમજાય કે સુશ્રાવકની મનોવૃત્તિ કેવા પ્રકારની હોય? શ્રાવક છે એટલે સાધુજીવનને જીવવાની ભાવનાવાળ, માતા-પિતાની આજ્ઞાનાં શકય હોય ત્યાં 8 સુધી અમલ કરવાની વૃત્તિવાળે, પિતાના પદગલિક સુખને અનાદર કરીને માતાપિતા
ની આજ્ઞાને આદર કરનાવો. જયારે તેની સાધુજીવન જીવવાની ભાવનાને બાધ પહોંચે { તેમ હોય તે માતા-પિતાની આજ્ઞા પાલનને ગૌણ બનાવી સાધુજીવન જીવવાની ભાવઈ નાને પ્રધાનપદ આપે તે જ સમજુ શ્રાવક કહેવાય? આજે આવો શ્રાવકવર્ગ કેટલો ? છે અને જયારે આ શ્રાવકવગ હોય તે પ્રભુ શાસનની જય જયકાર...
હવે શ્રી અભયકુમારે તે સમયે વિચરતા પરમાત્મા મહાવીર દેવને પૂછી ને જ છે “પિતાની આજ્ઞા ખાતર પણ રાજય લેવું કે નહિ?” એને નિર્ણય કરવાનું વિચાર્યું. આ { આને અર્થ એમ નહિ કે ભગવાન રાજય લેવાનું કહે. ભગવાન તે રાજયને પણ છોડ- ૨ છે વાનું કહે ? “ રાજ્ય ભવતરે બીજ... પરંતુ અભયકુમારે આ પ્રમાણે વિચાર કર્યો હું તેની પાછળનું રહસ્ય અદભૂત છે. છે. શ્રી અભયકુમારે ભગવાનને એટલું જ પૂછયું છે કે “હે ભગવન! આપના |
શાસનમાં અંતિમ રાજર્ષિ કેશુ થશે ? ત્યારે ભગવાને ફરમાવ્યું કે “ રાજા ઉદાયન.” હું શ્રી અભયકુમારે પણ જાણી લીધું કે અત્યારે રાજા ઉદાયન દીક્ષિત થઈ ચૂકેલા છે.
હવે આ બાજુ અભયકુમારે પોતાના પિતા શ્રી શ્રેણિક મહારાજાને કહયું, “હે પિતાજી! છે આપની આજ્ઞાથી હું રાજી થઈશ તે પછી મારાથી મુનિ થવાશે નહિ. કેમકે ઉદાયન રાજા છે