SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૪ : ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) ! જ જવું પડશે-આ વાત બુદ્ધિને અડે છે? તમે બધા તે કહે કે, આ વિચાર છે આવ્યું નથી અને કરવાની તૈયારી પણ નથી. આજના ભણતરમાં આ વાત આવતી નથી અને ઘરમાં પણ આ વાત થતી નથી. બાપદીકરે, મા-દીકરી, શેઠ-નોકર, પર સ્પર આ વાત કરે ખરા? આટલી સારી જગ્યાએ આવેલા આ વિચાર પણ ન આવે, 1 છે તે ભણતર પણ કેવું કહેવાય ? - આજના મોટાભાગને સુદેવ-સુગુરુ અને સુધમ ફાવતા નથી. તમારે તે બધું છે ફાવતું જોઈએ છે. પાપ કરવા છતાં પણ દુઃખ ન આપે તેવા દેવ જેએ છે. આપણી { બધી વાતમાં હાએ હા કરે તેવા સાધુ જોઈએ છે અને આપણે ગમે તેમ છવીએ પણ 4 અમે તે સારા છીએ તેમ કહે તે ધર્મ ગમે છે. પછી અમારો અને તમારે મેળ ખાય 5 ખરે? અમે તે તમને ટક ટક કરનારા જ લાગીએ ને ? તમારે કાંઈ વિચાર કરે છે છે કે જેમ ચાલે તેમ ચાલવા દેવું છે. જે અહીં ભૂલ્યા તે ઘણું ભટકવું પડશે, માત્ર ભણવાથી કામ તે નહિ ? ભણવાનું પણ શાને માટે છે? સાચું-ખોટું સમજવા ભયા છે? સંતાન ને ભણાવે છે? આજે શિક્ષણને વાયરો વાયે છે તે શા માટે? સાચું- હું સમજવ, સાચું ખોટું સમજીને સારું કરવા અને મરી જાય પણ એ ટુ ન કરે તે માટે કે પેટ માટે? ને વિદ્યા પણ પેટ માટે ભણાય? “સા વિદ્યા યા વિમુકતયે” આવા બેર્ડ લગાવે તે ગમ્યું છે. { છે ને? તમે સંતાનોને શા માટે ભણાવે છે ? આ ભણને હથિયાર થાય, મારાથી ! છે સવા પાકે, ઘણા પૈસા કમાય અને મોજમજા કરે તે જ હેતુ છે કે બીજે? આ જ છે હેતુ હોય તે શિક્ષણ લાભદાયી કઈ રીતે બને? તેવા શિક્ષણના વખાણ અમારાથી 4 થાય? તેવી શિક્ષણ સંસ્થાઓમાં અમારી સંમતિ હોય? આ મનુષ્ય જન્મ શા માટે છે? એકલે ધર્મ કરવા માટે જ છે તે વાત કેટલી ૨ વાર સાંભળી છે? પણ આજે આ મનુષ્ય જન્મ ધર્મ માટે ગયા અને ભોગ માટે થયે 1 છે. ભેગ પણ પૈસા વિના મળે નહિ ખરા? પૈસા પણ સીધી રીતે મેળવો કે જે રીતે { મળે તે રીતે મેળવો? ભેગ પણ સીવી રીતના મળે તેટલા જ જોઈએ કે વધારે મેળ( વવા જે કરવું પડે તે બધું કરે? પૈસા અને ભોગ પાછળ આ જન્મ પૂરી થઇ જાય તે ધર્મ કયારે કરવાને ? (ક્રમશ:) ' ;
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy