________________
-
૧ ૯૦૨ :
: શ્રી જેનશાસન (અઠવાડિક) | આ વાની જરૂર પડે ખરી ? જગતના સારામાં સારા પદાર્થો ઉપર રાગ તે જ . પપ ! આ 1 છે વાત તમારા મગજમાં ઉતરવી સહેલી છે? બુધિમાં બેસે તેવી છે? હયાને અડે તે આ જ કામ થાય.
રાગ હોય એટલે કે ષ આવે. પછી ક્રોધ-માન-માયા-લેભ આવ્યા વિના રહે છે છે નહિ. પછી હિંસા-જૂઠ-ચેરી અને બદમાશી અને પરિગ્રહ વિના ચાલે નહિ. પછી કલહ ? 8 પણ કરે, કેઈને ખોટું આળ પણ આપે, ચાડી ચૂગલી પણ કરે, જરાક અનુકુળતા મળે છે છે તે રાજી રાજી થઈ જાય અને પ્રતિકૂળતા આવે તે દુઃખી દુખી થઈ જાય બીજાની 6 નિંદા કર્યા વિના તે રહે નહિ. આજે તે સફાઈપૂર્વક જઠ ન બોલે તેવા કેટલા છે
બધાને બાપ મિથ્યાત્વ લહેરમાં હોય ત્યાં સુધી કેદની દેન છે કે આ બધાને પાપ ૩ લાગવા દે! દુઃખથી આખી દુનિયા ગભરાય છે પણ પાપની ગભરામણનું નામ નથી. છે પાપની ગભરામણ ન થાય ત્યાં સુધી ભગવાન, ભગવાન તરીકે ઓળખવા છે કઠીન. તમારે ભગવાન પણ કેવા જોઈએ ? ગમે તેટલું પાપ કરીએ પણ દુખ ન 8 આપે તેવા અને બધાં ધાર્યા સુખ આપે તેવા. દુખથી બચવા અને સુખ મેળવવા હું વારંવાર ભગવાનનું નામ દે તેને આપણા ભગવાન સાથે મેળ જામે ખરે?
આપણુ ભગવાન વીતરાગ છે. તે વીતરાગ પાસે દુઃખથી બચવા અને સુખ ! મેળવવા જવાય? કે દુઃખને મજેથી સહન કરવાને અને સુખથી બચવાને માગ મેળતે વવા જવાય ? પાપ કરવું છે અને દુખ જોઇતું નથી. તેમ કહે તે ચાલે? “પાપની
બુદ્ધિ નાશ પામે તેવું ભગવાન પાસે માગનારા કેટલા ? પાપરહિત જીવન જીવવું તે છે આજે પણ જીવી શકાય છે ને ? તેવું જીવન જીવનારા જીવે છે ને? તમને તેવું ? & જીવન જીવવાનું મન થાય છે ખરું ? સાચું માનવજીવન જ તે જે એક પાપ !
છે પાપ મજેથી કરવા છતાં પાપની સજા દુ ખ જોઈએ નહિ. તે માટે દેવની મહેર8 બાની માગે, ગુરૂના આશીર્વાદ માગે અને મને ઢાલ બનાવે તેના હવામાં ભગવાન છે છે પેસે ખરા ? તેવા આત્માઓ મોટી મે ટી બેલીએ ગલી ભગવાનને બેસાડે તે પણ 8 સાચે લાભ થાય ખરો ? ભગવાન જેના હૈયામાં વસે તેને તે “દુખ માત્ર આશીર્વાદ | લાગે અને ભય દુનિયાના બધા સુખને લાગે આત્માના પરિપૂર્ણ ધર્મને પ્રગટ કરે છે 8 વાને આ જ રાજમાર્ગ છે. આ રાજમાર્ગો ચાલે તેને પાપ કરવાનું મન થાય જ નહિ. ૫ છે. કદાચ ક્યારેક પાપ કરવું પડે તે દુ:ખી હતી કે, કમને જ કરે. - 8 ગમે તેવા સંગે આવે પણ “હું પાપ ન જ કરું આ નિર્ણય કેટલા છે?