________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક) લગાવવા શરૂ કર્યા પ્રથમ તે ન માન્ય પણ છેવટે કબૂલ કર્યું અને પટેલને પણ શીખામણ આપી વિદાય કર્યો.
વાત એ છે કે દિગંબરની નીતિ આ સુરદાસ જેવી છે અને પછી સાપે છછુંદર જેવી સ્થિતિ થાય છે દિગંબરને કયાં નહાવા નીચોવાનું છે. આ કારણે તે દક્ષિણના અનેક મંદિરે આપણે લેતા નથી. જમીન સાથેના છે જે લઈએ તે દિગંબરે આવે અને કલેશના બી જે પાય.
શેર અને સાપ લડે તેમાં સાપ પાસે ફણા ૨ કુફાડા છે શેર પાસે છે નથી પણ તેના શરીરે કાંટા હોય છે તે સાપની પૂંછડી પકડીને બેસી જાય છે સાપ છ છેડાયા છે કુંફાડા મારે છે અને ફેણ પછાડે છે તે ફેણ કાંટાથી બંધાય જાય છે સાપ ઘાયલ થાય છે. આમ દિગંબર સાથે ૨ કુંફાડા કે ફણાથી કામ લેવા જેવું નથી પરંતુ કાયદ, દસ્તાવેજો, પુરાવા, ઈતિહાસ આ બધી સામગ્રી આપણી તરફેણમાં છે અને તે પકડીને લડત અપાય તે છત સત્યની છે છતાં આજની સરકાર કે અધિકારીઓ અમલ ના કરે તે પણ આપણે પ્રયતન તેજ રહેવું જોઈએ.
સરકારી ખાતાઓમાં કાઢી નાખેલા અધિકારીએ આદિ વર્ષો સુધી લડે છે. અને જીતે છે તે સરકારને બેઠાનો પગાર પણ ખર્ચ સાથે આપવું પડે છે.
દિગંબરની આ રીતિ સાથે બીજી અનેક રીતિએ છે પરંતુ સાવ વિના તે અમલમાં આવી શકે નહિ તે તેથી તે જાહેરમાં બેસવા લખવા જેવી પણ નથી. સત્વ હીન જે તે નીતિ અજમાવે તે, લેને ગઈ પુત એર એ આઈ ખસમ, ઓઢણી લેવા ગઈ અને ચણીયે મૂકીને આવી તેના જેવી સ્થિતિ થાય.
આથી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ બધા પુરા, કેર્ટના ચુકાદા અને તે અંગેની વિગતે જે બહાર આવી છે તે છપાવી પ્રગટ કરવી જોઇએ. જેનોના દરેક પત્રોએ તેને મહત્ત્વ આપવું જોઈએ અને સભા કે ભાષણમાં માત્ર બાંયે વાતે ન કરતાં ન્યાય, હકક અને સરવની વાત થવી જોઈએ તે એ સર્વ સિદ્ધિ અપાવે.
શ્રી મોરારજી દેસાઈએ પાકિસ્તાન સાથે યુદધ ચાલતું હતું ત્યારે કહેલ કે યુદ્ધ કે તેની વાતમાં ધિક્કાર ન ફેલાવે જે ધિકકાર ફેલાવશે તે યુદ્ધ ખતમ થયા પછી આ ધિકકાર અંદર અંદર ફેલાવશે. સરકાર કે દિગંબર સાથે રોષ કે કિક ૨ કે હોહા કરવાનો અર્થ નથી રેલીએ ૫-૧૫ લાખ લેકેની પણ નીકળે છે અનામત અને એવા અનેક દાખલા છે સૌરાષ્ટ્રમાં ૬૭ દિવસની હડતાલ વેચાણવેરા સામે પડી હતી છતાં સરકાર ડગી ન હતી. દેશમાં પાકિસ્તાન સામે રોષ ફેલાવવાથી તે દેશ ડરી ન જાય પણ સાવધ બને. તેમ સરકાર કે દિગંબરે સામે