________________
૮૯૪ :
* શ્રી જૈન શાસન (અઠવાડિક
તીર્થ રક્ષા કરી શકે નહિ. આ માટે તત્વ પણ જોઈએ અને સત્તત્વ પણ જોઈએ. આજે
વેતાંબરમાં જમાનાવાદ, કેળવણી અને તને બદલે મહત્તવને પિસવાની એટલી બધી વૃત્તિ વધતી જાય છે કે જેથી એક મરણી સેને મારે તે સ્થિતિ તો દૂર રહી પણ એક કાયર સેને ભગાડે એ સ્થિતિ ઉભી થઈ રહી છે. અમને રસ નથી અમને કુરસ નથી જેવા પ્રગો થાય છે અને તેથી વરઘેડા સામૈયામાં આવવાની વાત તે દૂર રહી પણ અનાદર થાય છે. તે વખતે બહુ તે બારણું આડું કરે કે દુકા. ઉપર ઉભા ઉભા હાથ જોડે કે સામે પણું જુએ. તેથી તે મોટાભાગના સંઘમાં વરઘેડા સામૈયાના કાર્યક્રમ જ થતા નથી અને તેથી કહે છે શું કરીએ બેડાવાળા ૧ હોય પણ શ્રાવકે ૧૨ પણ ન હોય. પાઠશાળા મોકલવાની ફુરસદ ન હોય અને ૮.G. કે કુલે કલેજે માટે બધી તયારી હોય. વકતા આવ્યા ભજનની વ્યવસ્થા થઈ ૩-૪ કલાક કાર્યક્રમ પછી વિદાય તેમ ઘણુ કાર્યક્રમ થઈ જાય. વકતાઓના હસ્તકની ટેલે લાગી જાય દશ હજાર લાખના પુસ્તક ખપી જાય. પરંતુ પછી ન તે પૂજામાં કે ન તે સામવિકમાં કે ન તે પ્રવચન પ્રતિક્રમણમાં સંખ્યા વૃદ્ધિ થાય.
આવી સરવ વિનાની સ્થિતિમાં ખૂબ સુધારે કરવાની જરૂર છે નહિતર છાપાએ માં સમ ચારે કે ફટાઓ જોઈને રાજી થનાર ની હાલત તે માત્ર દેખાવની બની રહે છે છાપાઓ પણ પ્રાદેશિક કયાં પણ છે. એક જીલ્લાની આવૃત્તિમાં પાનું ભરાઈને આવે તે જ છાપાની બી ના જીલ્લાની આવૃત્તિમાં આઠ લીટી પણ ન હોય.
દિગંબરાની વગના છાપાઓ તે સરકારના પ્રચારના માધ્યમે છે અને તે પુરી સગવડ આપે છે અને સહકાર આપે છે. તે સરકારને પણ તેની સામે ઝુકવું પડે છે. ખાય તે નીચે જેવું પડે તેવું છે.
અત્યાર સુધીના તીર્થ રક્ષાનો અનુભવ છે કે તે માટે ભેગ આપનાર અને સત્ત્વશીલ પુણ્યાત્માઓએ કાર્ય કર્યું છે તેને શ્રી સંઘનું પીઠબળ છે. શ્રી સમેતશિખરજી માટે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી શ્રી કસ્તુરભાઈ શેઠ તથા શ્રી જેનરત્ન રમણલાલ દલસુખભાઈ શ્રોફ જેવાએ પ્રાણ રેડીને તીર્થ રક્ષા કરી છે અને મહાત્મા એનું અને સંઘનું પીઠબળ હતું. આજે મહાત્માએ મહત્વ સ્થાપવામાં અને સંઘે ઉપેક્ષા કરવામાં ઉદ્યત છે તેમાં આ કાર્ય ઘણું કપરું બની જશે.
એકે એક છે. આ કેશનું મહત્વ ઈતિહાસ સમજે તેની ભૂમિકા સમજે અને મને મળ દઢ કરે તે જ આ કાર્યમાં પ્રાણ આવે સદામ હુસને મેટા રાષ્ટ્રોની સામે લાંબી ટક્કર ઝીલી માર ખાધે તે પણ સત્વ કેટલું ટકાવી કાખ્યું ? આમ સાવ હેય તે મહત્વ કી રહે. શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી પાસે પૂર્વના કેઈના વિજયના પુરાવા છે છત સરકાર