________________
વર્ષ-૬ અક-૩૫ તા. ૧૯-૪-૯૪ :
बोल ७२मो- खर० देवगुरुना इछणा मांतणा संसार निमित्त करइ, ते किठे का ? तपा तो मिथ्यात कहे छे खर० इम पणि कहे छे ને- 'बाहिरिलाइ मानी जई तिण थकी महिलानई घणा कीधा रुढा ! सु सास्त्रमांहे इम कह्या ? आवसग बारहजारी मांहे 'जु संखेसरा थंभणा (दौ) जिके अहलाकरा इछणा मानणा करइ ते लोकोत्तर मिथ्यात्व इसडा कह्या छे, ते लोकिक मिथ्यात्वथी भारी छे ! વો મેર વરતરે કાળ્યા છે, તેને જોાિ-જોજોત્તર મિથ્યાतरा बोल ७ रा बालावबोध कीधा छे, तिण माहे पणि 'इछणां मानणां लोकोत्तर मिथ्यात्व आण्या छइ' सु ! आज तउ खरतर मिथ्यात्व नथी, कहता, 'इछणां मानणां' घणा इणइरे गच्छे कीजइ छे, तपा नही करता ॥७२॥
ખેલ ૭૨ મા-ખરતર સ་સાર નિમિત્તે દેવ-ગુરુની ઇચ્છા માન્યતા કરે છે, તે કયા શાસ્ત્રમાં કહેલ છે ? તપા તે। (તેને) મિથ્યાત્વ કહે છે. ખરતર એમ પણ કહે છે કે- બહારનાને માનવા તેન કરતાં ઘરનાને માનવા સારા', શુ શાસ્ત્રમાં એમ કહ્યું છે ?
(વન મિનિટ લીપ્સ... પ્રિય વાચક, તે કાળે ખરતરે એવી દલીલેા કરતાં કે બહારનાને માનવા કરતાં ઘરનાને માનવા સારા..! આજે કેટલાક તપ ગચ્છવાળા આ ખરતરા પાસેથી પ્રેરણા પામીને સૌંસારના સુખ માટે ધમ કરવાની પુષ્ટિમાં એવા પ્રશ્ન કરશે. સઔંસારના સુખ માટે ધમ નહિ', તા શુ અધમ કરે ?'એ લેાકેાના આવા છણુકાથી જરાય ગભરાવાની જરૂર નથી ... હુવે આાગળ....
વાંચે
: -૬૭
આવશ્યક બારહઝારીમાં- જે શ'ખેશ્વર, સ્ત'ભનાજી આદિનું હિ. લેાકાદિ સબધી ઈચ્છા માન્યતા કરે તે લેાકેાત્તર મિથ્યાત્વ,' એમ કહ્યુ` છે તે લૌકિક મિથ્યાત્વથી ભારે છે. વળી મેડ્સ દર ખરતરગચ્છના ઉપાધ્યાય છે, તેમણે લૌકિક-લેાકેાત્તર મિથ્યાત્વના ખાલ ૭૦ના બાલાવબેાધ કર્યાં છે, તેમાં પણુ ઇચ્છા માન્યતા લેાકેાત્તર મિથ્યાત્વ કહી છે,’ હવે આજે તે ખરતર મિથ્યાત્વ નથી કહેતા, તેમના ગચ્છમાં ઘણાં ઇચ્છા માચતા’ કરે છે, તથા ની કરતા.” (ઇતિ ભેદ ૭૨)
बोल ७८ मो- खर० देव- गुरुना इछणा मातना संसार निमित्ते करई । तपा मिछात कहइ छइ ।
બેલ ૭૮ મા-ખરતર દેવગુરુની બધા માન્યતા સસાર નિમિત્ત કરે, તપા મિથ્યાત્વ કહે છે. (તિ ભેદ ૭૮)
बोल १२६ मो- सामाइ पोषह देव गुरु धर्मथानकमाहं अहलाक निमित्ते मंत्रादिकना जुणणा निषेध्या छे, ते खर० अहलाक निमित्ते જુળના રફ તે જિમ ? પૂછિવા ।
ખેલ ૧૨૬મા-સામાયક, પેાષહ, દેવ, ગુરુ, ધર્મસ્થાનકમાં આલેક નિમિત્તે` મ`ત્રાદિકનુ ગણવું નિષેધ્યુ છે, તે ખરતર આલેક નિમિત્તો ગુણાં કરે, તે કેમ ? પૂછવુ'. (ઇતિ ભેદ ૧૨૬) (આજે આવા ઘણાં પ્રશ્નના ખરતરાનાભાઇબંધ બનેલા તપાગચ્છવાળામાને પૂછવાના સમય પાકી ગયા છે.)