________________
: શ્રી જૈન શાસન (અ,વાડિક)
મરણને પ્રવાહ ચાલુ છે'' આ વાત સમજાય તેને જ પોતાને સંસાર ના કરવાનું મન થાય.
આ સંસારમાં જીવ જ્યાં સુધી સમજુ ન બને ત્યાં સુધી તેને કર્મના હુકમ મુજબ છે 8 ચાલવું પડે. ઇચ્છા હોય કે ન હોય અહીંથી મરવું પડે અને જેવા કર્મો કર્યા ? 2 હેય તેવી ગતિમાં જવું પડે. આવી રીતના અનંતકાળથી આપણે સંસામાં ભટકી ! રહ્યા છે.
જેને ભગવાન ઓળખાય, હૈયામાં સાચી સમજ પેદા થાય તેને થાય કે- “મારે છે છે આ જન્મ-મરણની જ જાળમાંથી અટકી જવું છે. જયાં ગયા પછી મારવાનું નહિ, સદા 8 છે જીવવાનું અને જીવવા માટે એક ચીજની જરૂર નહિ તેવા સ્થાને જવું છે.” તમને છે જ આ વિચાર આવે છે? તમે તમારા સ્નેહી, સાથી, સંબંધી, પરિવાર દિ માટે આવે છે જ વિચાર કર્યો છે? વર્ષોથી ભગવાનના ભગત અને આવો વિચાર ન આવે તે બને? 5 { ભગવાનને ભગત અને ક્ષે પહોંચવાની ઇચ્છા વગરને તે નવી વાત છે? આ નિર્ણય 8
ન કર્યો તે ભગવાનને ભગત કહેવાય? ૫ શ્રી જિનની ભકિતમાં મેક્ષે પહોંચાડવાની અદ્દભૂત શકિત છે. આવા જીવને શ્રી સ છે જિનેશ્વરદેવના દર્શન વિના ચેન પડે નહિ, પૂજા વિના શાંતિ પડે નહિ, પૂજા પણ છે I પિતાની શકિત અનુસાર પોતાના પૈસે જ કરે. ભગવાનની આજ્ઞાનું પાલન વિના બીજ ૧ વિચાર પણ નહિ, ભય માત્ર આજ્ઞાથી વિરુધ થઈ જાય તેને જ હેય. ભાવી ભકિત છે. ૧ ત્યારે જ આવે કે આ શરીરની પણ રતિ ઊઠે. શરીર પરનો રાગ ઊઠે તે. ઘર-બાર, ૬ છે પૈસાટકાદિની શી કિંમત છે? { આજે તમારી પાસે દુનિયાની જે કાંઈ થેડી-ઘણી પણ સાધન-સામગ્રી છે તે ભાગ- 3 તે વાનની આજ્ઞા મુજબ જાણતા કે અજાણતાં જે ધર્મ થયો હશે તેનાથી જે પુણ્ય બંધાયું ! ન હશે તેને પ્રતાપ છે. માટે તમારી પાસે જે ચી જ-સામગ્રી છે તે બધું વાસ્તવિક કેનું શું છે કહેવાય? તમે બધા એકી અવાજે કહે કે- ભગવાનનું જ તે મને આનંદ થાય. છે તમે પણ કોના? ભગવાનના જ કે બીજાના ? જ્યાં સુધી આવી રીતના ભગવાનની કે ભકિત હૈયામાં વસે નહિ ત્યાં સુધી મંદિર બંધાવવાં, જીર્ણોધ્ધાર કરાવવા કે પ્રતિષ્ઠાદિ ને કરવામાં જે ઉલાસ પેદા થવે જોઈએ તે થાય નહિ. તે બધી ચીજોની મમતા { ઉતરે નહિ તેથી ભકિત એળે જાય. તેવી ભકિત જીવ અને તીવાર કરે છે. પણ મુકિત છે તેની સામે પણ જુએ નહિ. મુકિત આપણી સામે જુએ છે તેવી અનુભૂતિ થાય છે તેની ભકિત સાચી ! આવી મુકિત આપણી સામે ન જૂએ તે મોક્ષમાર્ગ સ્થાપી,