SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ હાલારદેશે પ્યારક યુ.આશ્રી વિજયકૃત શ્રીશ્વરજી મહારાજની રેરણા મુજબ સ્થાપા અનૅ ચિધ્યાત રા તથા પ્રચાર ક 2112161 ખાન હાની WWW અકાકિ • માારાા વિણવા ય, શિવાય ન્ય મનાય છે · - -તંત્રી ૉમચંદ મેઘજી ગુઢકા ( લઇ) હેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢવા) નાચંદ પામી નુઢ થાળ ગઢ) વ° ૬] ૨૦૫૦ ચૈત્ર સુદ-દ્વિ-૧ મ ́ગળવાર તા. ૧૨-૪-૯૪ શ્રી જિન ભકિત પ્રવચનકાર : પૂજ્યપાદ આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. [.... ૨૦૨૮માં ખેડા પ્રતિષ્ઠા સમયે આપેલા પ્રવચનેનું સારભૂત અવતરણું. શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુધ્ધ લખાયુ. હાય તે ત્રિવિધે અવ૦] ક્ષમાપના. [અ'ક ૩૪ સં. ૨૦૨૮ કારતક વદ-૧૨ રવિવાર તા. ૧૪-૧૧-૧૯૭૧ (પ્રવચન ૧૯') જિને ભકિત જિને ભકિત-જિને ભકિત દિને દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ ભવે ભવે । આજ સુધીમાં અનતા શ્રી અરિહંત પરમાત્માએ થઈ ગયા છે, વમાનમાં વીશ શ્રી અરિહંત પરમાત્મા વિચરી રહ્યા છે અને ભવિષ્યમાં અનતા શ્રી અરિહંત પરમામા થવાના છે. તેના આ જગત ઉપર એવી જાતિના ઉપકાર છે કે જેની સરખામણી કેાઈતી પણ સાથે થઇ શકે તેવી નથી. આ વાત સમજાય તે જ તેઓની સાચી ઓળખ થાય. તે પરમ તારકાએ ફરમાવ્યુ` છે કે અનાદિ કાલથી જીવા આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેમ કે, તેઓને હુ. આત્મા છું તેનું જ ભાન થયુ' નથી. હુ... આત્મા છુ. અનાદિકાલના છુ', અનાદિકાલીન કર્માંસયાગને લઈને મારા આ સ`સાર છે. જન્મમરણાદિ : ૫ બાહ્ય સંસાર છે અને રાગાદિ રૂપ અભ્યતર સંસાર છે. તેને લઇને જન્મ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy