________________
2
વર્ષ-૬ અક ૩૨ ઃ તા. ૨૯-૩-૯૪ :
: ૭૯૯
ન થાય, આટલું. આટલુ તા કરવુ જ જોઈએ, આમ જો નકકી કરવામાં આવે મ`દ્વિરે જનારા કેટલા મળે ?
ભગવાનના મંદિરમાં જવુ' હાય તેનાથી વેપારમાં અન્તતિ ન થાય, જૂઠ ન મેલાય, ચોરી ન કરાય, ખાવા-પીવાદિમાં કંદમૂળ, અભક્ષ્ય ન ખવાય, રાતે ન ખવાય—આવે નિયમ કરવામાં આવે તે મંદિર ખાલી રહે કે જનારા મલે ? આ બધું ચાલુ રહે અને મંદિરે જાય તે ફાયદો શું? આ બધુ' કરવુ' પડે તેનુ ખરેખર દુ:ખ હોય તેવા પણ કેટલા લે ?`દિર નકામી જગ્યા છે ? પાપ કરીને મંદિરમાં જાય તે સજા માફ્ થાય તેવું કૈં ? આજે કાઇનું કાંડુ પકડાય તેવું નથી પણ તેવાથી જ મ`દિર
ઉપાશ્રયાદિ વસ્થાના જોખમમાં છે.
સાધુ પાસે પણ કેમ ? સાધુના આશીર્વાદ મલે અને લીલાલહેર થાય માટે, ધમ પણ કેમ કરે ? દુનિયામાં સારા દેખાઈએ. પછી જે કરવુ' તે મજેથી કરી શકાય માટે. પાપ કરીએ તે પાપની સજા થવાની છે તેમ માટી ભાગ માનતુ જ નથી. આવા અજ્ઞાન ધર્મ આજે ચાલુ છે. અમે યાન ખેંચીએ તે કહે કે, 'મહારાજ ! તમે નવા આવ્યા લાગે છે. અમારા બાપ-દાદાય આમ કરતા હતા,’
આ કા બહુ ખરાબ છે. પૈસાની લાલચમાં તમે શુ ન કરેા તે કહેવાય તેમ નથી. આ કાળમાં તે પૈસા આપી ધર્માંના બદલે કરાવે છે. ઘણાએ પાતાના ધ' છેડી પણુ દીધા. અમને પણ ઉપદેશ અપાય છે કે તમારે પણ આવા મીશન ચલાવવાના છે. દેવગુરુ-ધમ ને કેમ માનવાના છે તે મળે નહિ ત્યાં સુધી ઠેકાણું પડે નહિ. આજની ગરબડમાં તને આવી ન જાવ, સાઈ ન જાવ માટે આ બધી વિચારણા છે.
પાપની સજા નજરે જોવાં છતાં તમે માનતા નથી. તેટલા બધા
નર થઈ ગયા
છેા. બીજા જીવાની વાત જવા દો પણ મનુષ્યામાં ભૂખ લાગે તેને ખાવા નથી, તરસ લાગે તેને પાવા નથી, કામ કરવા છતાં ઉપરથી માર પડે છે. તમારી પાસે ખાવા-પીવા, પહેરવા આહવા છે તે શાથી છે? આ જન્મ થાડા કાળના છે. બહુ બહુ તા સે વ પાપમાં જ રજા માના, પાપને ઢાંકવા માટે દેવ-ગુરુ-ધ ના ઉપયોગ કરી તે તમારીય આવી હાલત થશે તા તમારું શું થશે ?
(ક્રમશ:)
卐