________________
૭૯૮ઃ ,
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પાપ નહિ ગણાતું હોય? તેની સજા ખરી? કેને ભોગવવાની ? આ બધા વિચાર છે કેણ કરે !
“દશ-દશ દષ્ટાને દુર્લભ એવો મનુષ્ય જન્મ મળે તે મારા જન્મછે મરણ ઘટે અને વહેલામાં વહેલે મોક્ષ થાય તેમ મારે જીવવું જોઈએ' આ વિચાર
પણ કેટલાને આવે? આ વિચાર નથી માટે તમને બધાને સાધુ થવાને પણ વિચાર નથી. સાધુપણું ખરાબ ચીજ છે? જેન અને સાધુ થવાની ભાવના વિનાને -આ બોલવું છે અમને ય ગમતું નથી. તમારે માત્ર સાધુ જ થવું નથી પણ શેઠ-સાહેબ થવું છે,
સાહ્યબીવાળા થવું છે અને અમને કહો કે, અમે તે ભગવાનને માનીએ છીએ. આપણા બધા ભગવાન સાધુ થઈ મેક્ષે ગયા અને તમારે સાધુ પણ થવું નથી અને ભગવાન પણ થવુ નથી તો ભગવાનને માન્યા શું ? જેને ભગવાન થવું ન હોય તે ભગવાનને છે કેમ પૂજે તે શંકા છે ? સાધુ પણ થવું ન હોય તે સાધુ પાછળ કેમ પડાદોડ કરે !
તે ય શંકા છે? છે આજને ધર્મ કરનારે મ ટે ભાગે સંસાર સુખમાં જ લીન છે. દેવ-ગુરુ અને છે છે ધર્મને પણ તેટલા માટે માને છે કે, આ બધું બરાબર બન્યું રહે. આજે તમારે સુખ 8
1 : છે ? તમારે મજરી વધારે છે કે સુખ વધારે છે ! આગળના પુણ્ય શાલીઓને છે છે તમારા જેવી મહેનત-મજૂરી કરવી પડતી ન હતી. મહાસુખમાં આળોટતા હતા. શ્રી તે શાલિભદ્રજીને તડકા-છાંયડાની ખબર ન હતી. સાતમા મજલેથી નીચે ઊતરતે ન હતો. 8
દુનિયા કેમ ચાલે છે તેની ખબર ન હતી. છે તમારી પાસે શું સુખ છે? સુખ મેળવવા દુ:ખને પાર નથી. કેટલાં પાપ કરે છે ! છે તેનું તે વર્ણન થાય તેમ નથી. પાપની સજા ભોગવવી નથી. તમારા પર પુણાની છાયા હૈ છે છે માટે બેટાં કામ કરવા છતાં પણ કોઈ પકડી શકતું નથી. પણ તે બધા પાપની 8 સજા તમારે ભોગવવાની છે તે ખબર છે? જો આ વાત યાઢ આવે તો ૫ ૫ કરતાં છે ૨ કંપારી આવે. આ નહિ સમજે ત્યાં સુધી ભગવાન એળખાશે નહિ. હયામાં 8 8 આવશે નહિ. છે આજે ધમ રૂઢિ મુજબ થાય છે. તમે કેમ ભગવાનના દર્શન-પૂજન કરે છે, છે મંદિરમાં જાવ છો-આમ પૂછે તે તમારી પાસે જવાબ નથી. પેઢી પર કેમ જાવ છો ? છે છે ઘરે કેમ જાવ છે? તે તેને જવાબ છે. આ ધમ અજ્ઞાનીઓને છે કે જ્ઞાનીઓનો 8
છે ? મામાં જવાનું મન નથી, સંસારમાં સારી ફાવટ છે ત્યાં સુધી અજ્ઞા" જીવતું છે. અજ્ઞાન જીવતું રહે તે આ ધર્મથી ફાયદે શું થાય ? મંદિરમાં જનારથી આ –આ છે