________________
(અનુ. ટાઈટલ ૨નું ચાલુ) ઈ યુવાવ:થાને ચાહતા પણ યુવાન રહી શક્યા નથી ! કાયાકલ્પ કરાવનારા પણ જુવાન છે
રહ્યા તેમ નથી. | Pટલા સંગ જીવને પ્રાપ્ત થાય છે તે બધા વિયોગવાળા જ છે. આ એક છે { નકકર વાસ્તવિકતા હોવા છતાં પણ જીવો શા માટે સંગોને સહામણું માનીને છે છે વિયેગની વેદના સહે છે તે સમજાતું નથી, પણ મહદશા જ ભારી છે જે વિવેક છે { દષ્ટિને ખુલવા દેતી નથી.
માટે જ હિતિષીઓ વારંવાર પિકારે છે કે- ભાઈ લા ! સંસારની અવસ્થાને સમજ. 8 8 આ બધાને જ આત્માના બંધને માની તેનાથી મુકત થવા જ્ઞાની પુરુષોએ ફરમાવેલાં છે સત્કાર્યોમાં રતિ કર અને શકિત મુજબ તેનું આસેવન કર. તે તરું ભાવિ સુંદર છે. 8 માટે કે પ્રજ્ઞાશીલ! તું વિચાર પામર મટી પરમપુરુષના પદને પામ.
–પ્રજ્ઞાંગ
૨
સાંસારિક કામનાથી ભકિત સો બની જાય છે
પૂ. આ. શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી લકિતમાં પ્રભુ પ્રત્યે પૂર્ણ પ્રતિબધ્ધતા અને સર્વરવ સમર્પણ કરી દેવાની તીવ્ર 8 તાલાવેલી ઝળહળી ઉઠે ત્યારે શ્રીપાલ મયણા સુંદરી અને મીરા નરસિંહ મહેતા જેવા છે 4 અમર પાત્ર સર્જાય છે. જ્યારે ભકતોની ભકિત આદર્શમય સર્જાય છે. જ્યારે ભકિતમાં ? સાંસારિક કામનાઓ, વળતરની વાત આવે છે ત્યારે એ ભકિત મટીને સોદો બની જાય છે છે. એમ આમેદનગરમાં પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલા જૈનાચાર્ય શ્રી સૂર્યોદય સૂરીશ્વરજી છે. | મહારાજે જેન ભાવિકેના વિશાલ સમુદાયને સંબોધતા જણાવ્યું હતું.
(ગુજરાત સમાચાર તા. ૧૩-૩-૯૪ ભરૂચ પંચમહાલ આવૃત્તિ પૃ-૯)
: -
કાનના -