________________
પ.પૂ.આ. ભગવંતા તથા સાધુ-સંતે તથા સતીવૃંદ સાધ્વીજી, ભગવંતાની પ્રેરયાથી ચાલતું. અહિંસા પરમેા ધ ॥ જીવદયા એજ પ્રભુસેવા ॥ રજીસ્ટર ન. ૨૭૪૫ રાજકોટ. શ્રી વિંછીયા સાજનિક સેવા ટ્રસ્ટ
માત્રા ગેઇટ, જય ભિખ્ખુ ચાક, વિંછીયા જી. રાજકોટ ૩૬૦૦૫૫ (૨)રાષ્ટ્ર) કીડીથી 'જર હાથી સુધીની સમગ્ર અમેાલ મુંગા પશુ-પક્ષીની સૃષ્ટિને અભય દાન દેનાર જીવદયા પ્રેમીજનેાને હાર્દીક અપીલ આત્મીય સ્વજન શ્રી;
કરતા પણુ
નાખવા મા
સસ્નેહ...... સાદર પ્રણામ! આપ જાણે છે. આ વર્ષે ચામાસું નબળુ અને નિષ્ફળ ગયુ છે. વળી દુકાળમાં અધીક માસની જેમ માવઠું થયુ. જેથ પશુ-પક્ષી માટે અતિશય વિકટ પરિસ્થીતી ઉદ્દભવી છે, અમારી સસ્થામાં એકલાખ વધુ ૫'ખીએ ચણવા માટે આવે છે. દરરાજની ૧૨૦ કિલા કબુતરને ચણુ આવે છે ૧૦ કીલા કુતરાને રેટલા પાણીની પરબે અવેડા-ઉપરાંત નિરાધાર ઢાર, માલધારી કચ્છમાંથી લાઈને આવે. તેના માટે ઘાસચારા ગરીબ દર્દીઓને દવા કપડા અનાજ જીવન જરૂરીયાત મુજબ વસ્તુઓ પણ અપાવવા માં આવે છે. દરાના ૧૫૦૦ જેવા ખચ છે, હાલ અનાજ તથા અન્ય વસ્તુમા ભાવ પણ ઉંચા છે, અ વા કપરા— ૬થી ૭ માસ વધુ ખેચવાના છે આપ દિલેર-દાનવીરોના સહકાર વિના પ્રકય નથી. આપ દાતાઓ ઉદાર હાથે દાન આપી અપાવી અમારી ઝોળી છલકાવી દેશે. તેવી અમેને અતુટ આશા છે. ગરીા માટે એક એમ્બ્યુલન્સની ખાસ જરૂર છે તે। આ શુભ કાર્ય મા આપનુ શુભ નામ લખાવી, આપવા વિન'તી
સાદ પડયા છે, જીવદયા પ્રેમી જન જાગ જો રે! વીરા જાગજો રે, શુરા જાગજો રે, જોજો. અખેલ જીવાની આતરડી ઠારવાના આ અણુમેલ. અવસર એઅે ન જાય! આ સંસ્થાને અપાતુ દાન ઇન્કમટેક્ષ એકટની કલમ ૮૦ (જી)(૫)મુજબ રમુકત છે. દાન માકલવા તેમજ વધુ વિગત માટે સપન દંતીલાલ દેવચંદ ગુઢકા લંડન) ૦૮૧ - ૯૦૪૯૮૫૧ (ઘર)
.
દીનેશકુમાર ચુનીલાલ માથુકીયા (મલાડ) એ. ૮૮૨૧૫૪૯ ઘર. ૮૪૦૬૫૪૫ રાજેશકુમાર લીલાધર શાહ (શાંતાક્રુઝ) ઘર, ૬૪૯૦૯૪૬
૬૪૯૧૭૭૫
હરેશકુમાર જયસુખલાલ શાહ (અમદાવાદ) આ. ૩૧૩૧૬૧-૩૧૩૧૬૨ ઘર. ૪૬૫૯૯૭ ચેતનકુમાર યશવંતરાય શાહ [કલકતા] ૭૪૭૨૦૮ ઘર.
હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ [ભાડલાવાળા] રાજકોટ ૨૩૯૪૮ જમીન ફુલચ’દભાઈ વારા [બારીવલી] એ. ૩૬૧૨૩૭૩ ઘર. ૮૦૧૭૨૫૮ મહેશભાઇ એમ. મારફતીયા [સુરત] ૮૯૩૫૦ અમીત હું ડસ [સુરત] હરીશચન્દ્ર ગ।. ઉદ્દેશી [મદ્રાસ] આ. ૫૫૨૪૮૧-૫૫૬૨૨૩
હેપી મેરેજ બ્યુરા રાજેશ શાહ [રાજકૈાટ] એ. ૨૮૭૭૧ ઘ૨. ૨૪૬૭૫
ચેક તથા ડ્રાફ રકમ શ્રી વિછીયા સાવજનીક સેવા ટ્રસ્ટના નામે મેકલવ વિન‘તી
૧૩ મ