________________
ક
આ ચલે
શ્રી શંખેશ્વર નેશ્વર તીર્થ-ડોળીયા ચલે
શ્રી શંખેશ્વર નેમીશ્વર જિનેન્દ્રાય નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ:
શ્રી સિદ્ધિ-રામચંદ્ર-કરામૃત સૂરિભ્ય નમ: 1 શ્રી શંખેશ્વર નેમીધર તીર્થ (ઓળીયા) પ્રતિષ્ઠાની ચોથી વર્ષગાંઠ પ્રસંગે !
- ભાવભર્યું આમંત્રણ સુજ્ઞ દમબંધુ,
પ્રણામ સાથ જણાવવાનું જે પ. પૂ. હાલારદેશદ્ધારક પૂ.આ. શ્રી વિ. અમૃતછે સૂરીશ્વરજી મહારાજના પટ ઘર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. છે તથા પૂ. મુ. શ્રી ચોગીન્દ્ર વિજયજી મ.ના ઉપદેશથી સ્થાપાયેલ શ્રી શંખેશ્વર નેમીશ્વર છે તીર્થ ડેળીયાની અંજન પ્રતિષ્ઠા પૂ. વ્યા. વા. પરમ શાસન પ્રભાવક આ. ભ. શ્રી
વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. આદિ પૂઆ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. છે આદિની નિશ્રામાં ૨૦૪૬માં થઈ છે. તેની ચેથી વર્ષગાંઠ પ્રસંગે પધારવા ભાવભયુ આમંત્રણ છે. * સં. ૨૦૫૦ ફાગણ સુદ ૧૦ મંગળવાર તા. રર-૩-૯૪
પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાની ૨૭મી વર્ગતિથિના નિમિત્તે ભવ્ય આંગી તથા સ્નાત્ર.
૨૦૫૦ ફાગણ સુદ ૧૧ બુધવાર તા. ર૩-૩-૯૪ સવારે ૮-૩૦ વાગ્યે ૧૮ અભિષેક બાદ ૧લી પૂજા. સવારે ૧૦-૦૦ વાગ્યે ૧૭ ભેદી પૂજા-નવમી પૂજાએ ધજા ચડાવાશે.
સવારે ૧૨-૦૦ વાગ્યે શાહ મનસુખલાલ જીવરાજ ભાડલાવાળા રાજકોટ તથા શા હ . છે દેવરાજ નરશી ઢીચડાવાળા મુલુંડ, શાહ ખેતશી વીરપાર નવાગામવાળા મુલુંડ તરફથી છે સાધર્મિક ભકિત.
વિધિ માટે જામનગરથી નવીનચંદ્ર બાબુલાલ શાહ તથા પૂજા માટે સુરેદ્ર છે છે નગરથી ભાવિક શ્રી વાસુપૂજ્ય મિત્ર મંડળ પધારશે. આ પ્રસંગે પધારવા ભાવભર્યું? આમંત્રણ છે,
લિ. જેન હિતવર્ધક મંડળ નેશનલ હાઈવે નં. ૮,
ડેળીયા (જી. સુરેન્દ્રનગર) сар хот оороо