________________
૧૪૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક ઈ છે કેઈને માલુમ છે. આ મહાપુરૂષની દિક્ષા પર્યાયમાં લઘુ અને આ મહાપુરૂષ સેજ જ્ઞાન છે S પામેલા મહાત્માઓ પણ આજે કેટલાય વખતથી આચાર્ય—પદે આરૂઢ થયેલા વિધમાન 8 શું છે. આ મહાપુરૂષ દિક્ષા પર્યાએ મેટા અને જ્ઞાનદાતા હેવા છતાં પણ, શ્રી આચાર્ય–પદે છે 8 આરૂઢ થયેલા તે મહાત્માઓના ચરણમાં ભકિતભર્યા હદ વિનય પૂર્વક, નમસ્કાર કરતાં જ છે કદી પણ અચકાયા નથી.
- રાધનપુરનું અહોભાગ્ય એ બધા મહાત્માઓને અને બીજા પણ મહાપુરૂષોને આગ્રહ હોવા છતાં, શ્રી છે આચાર્ય પદે આ મહાપુરૂષ બીરાજમાન થાય એ જોવાની પ્રબળ ઈચ્છા હોવા છતાં અને આ અનેક પુણ્યાત્માઓ તરફથી કંઈ કંઈ પ્રયત્ન કરવા છતાં પણ, આજ સુધી જે ન બની છે શકયું તે આજે અહિં બન્યું છે, એ રાધનપુરનું પણ અહેભાગ્ય છે. અહિં આવ્યા છે બાદ કઈ એવી શુભ ક્ષણે એ વાતની સ્મૃતિ થઈ, કે જેથી વર્ષોથી જે બનતું નહિ છે હતું, તેને આજે આ રાધનપુરમાં અમલ થવા પામ્યું છે. રાધનપુરના વનોને આ 8 મહાપુણ્યને ઉદય ગણાય કે-આવા નિસ્પૃહ શિરોમણિ મહાત્માને અને વર્ષોના છે પ્રયત્ન બાદ, પિતાના ગામમાં આજે પરમ ગુરૂદેવના વરદ હસ્તે શ્રી આચાર્ય પદ ઉપર હું પ્રતિષિત કરવામાં આવ્યા છે.
જોખમદારી " આ પદ, મૂખ્યત્વે એ એકજ જોખમદારીને રજૂ કરે છે કે.એ ૧૮ ઉપર છે આરૂઢ થઈને સંસારથી ભય પામેલા, ભયભીત બનેલા આત્માઓનું, આત્માને અનંત છે લક્ષમીને પ્રગટ થવામાં અંતરાયભૂત થતા મહારોગથી રક્ષણ કરવા પ્રયત્ન કરે છે. જોકે છે આજે આચાર્ય પદ ઉપર આરૂઢ થયેલા મહાપુરૂષે અત્યાર સુધીમાં અનેક અ ત્માઓના 8
ઉપર, કદી ન ભૂલી શકાય એ ઉપકાર કર્યો છે. આજે અહિં જે સાધુસમુnય છે, છે છે પરમ ગુરૂદેવની આજ્ઞામાં જે સાધુ સમુદાય વિચરી રહ્યો છે, તેમાં મોટે ભાગે આ મહા- 8
પુરૂષની જ પ્રસાદીનું પરિણામ છે. સંસારમાં મહારોગથી પીડાતે અને ભવના ભયથી 8
ભીતીવાળે બનેલે કઈ પણ પ્રાણી સંસારમાં ભટકાવનાર રંગરાગથી છૂટો અને અનંત છે. છે જ્ઞાની શ્રી જિનેશ્વરદેવેએ ઉપદેશેલા માર્ગને પામે, એજ આ મહાપુરૂષની અહર્નિશ છે ઝંખના છે.
કૃપાનું પરિણામ હું પણ જે કાંઈ પામી શકે છે, જે કાંઈ આત્મકલ્યાણ સાધવા-સાવવામાં છે છે તત્પર બની શકે છે, તે પણ આ મહાપુરૂષના પ્રયત્નોનું સુ-પરિણામ છે હું જે કાંઈ છે