________________
દિ વર્ષ૬ અંક ૧-૨-૩ તા. ૨૪-૮-૯૩ :
ચાલતું હોય ત્યારે, સામે પૂર ખડા રહી, ઉદ્વષણું કરવી, એ સામાન્ય વાત નથી. 1 “ શ્રી જિનાગમ ગણિ પિટક કહેવાય છે. ગણિનામ આચાર્ય અને તેમની પિટક નામ છે
પેટીએટલે આગમ એ આચાર્યોની મૂડી છે. અને આચાર્યોએ, યોગ્ય જીને, છે { પ્રકારે, આનું પ્રદાન કરવાનું છે. પણ જેણે તેને આ હાથમાં લેવાનું નથી. આ ગ્રંથ છે છે કે લર બનાવવા માટે નથી. પણ સાધુપણાને સુંદર રીતે વિકસિત કરવા માટે છે. ?
કલ્યાણક ઉજવણી પણ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જ હોય “જગતમાં શ્રી તીર્થકર છે ? દેવ જેવા શ્રી તીર્થકર દેવ જ હોઈ શકે. અન્ય કોઈની સરખામણી, એ પરમ ૧
તારક સાથે થઈ શકે નહિ. જેમને ખપ નથી નિર્વાણને, નિર્વાણ માને, સ્થાપક છે ન તરીકે ભગવાનની ઓળખ નથી, તે ભગવાનના નામે શું કરે? એવું કરે કે જેમાં ૧ ભગવાનની અને ભગવાનના માર્ગની આશાતના હૈય”
પ્રતિષ્ઠા એટલે આત્માનું પવિત્રી કરણ. પ્રતિષ્ઠા એટલે પરમાત્માની આજ્ઞા કે હચે ધરવી. પ્રતિષ્ઠા એટલે ગામ કે નગરને ધર્મમાં ગૂંથવું. પ્રતિષ્ઠા એટલે વિશ્વનું છે 3 ઉદેવકરણ.”
એક વાતની સ્પષ્ટતા જરૂરી કે જે મહાપૂજયને મરતકે સ્થાપ્યા હોય, ગીતાર્થતાને પારખી, લહયમાં સખી, આજ્ઞાબદ્ધ બન્યા હોઈએ, ત્યારે ગીતાથ ગંભીરતા અને આજ્ઞા બધતા મુખ્ય બની જાય છે કાળ દેશે કરી, શાસન અને સમુદાયના હિતે, મહાસ્થાને છે રહેલા મહાત્માઓને, અનીચ્છાએ પણ કેટલાક કાર્યોને નિર્ણય ત્વરિત લેવું પડે છે. અને તેની પાછળ મહાપૂની વિશાળ દીર્ઘદ્રષ્ટિ કામ કરતી હોય છે. આટલી સાદી સમાજ શાસનમાં સ્થિરતા પેદા કરી શકે છે. શાસન ( આશા બદ્ધતા) અદ્દભુત મહાન છે છે. વામનને મહાન શાસન બનાવે છે.
વ્યવહારમાં, રાજકારણ, સંચાલનમાં, મને કે કમને, સરચાઈથી કે, બનાવટથી, જે આજ્ઞાને હવે ધારણ કરવી પડે છે. નહિ તો અનેક પ્રકારની શિક્ષાને ભેગ બનવું પડે છે. આત્મકલ્યાણની કેડી ઉપર કે રાજમાર્ગ ઉપર ચાલનાર, જ્યારે પવિત્રતમ-આણ એ ધમેથી, વિચલિત બને છે, ત્યારે અનેક દુષ્ટ કર્મોના ભારથી આત્માને ભારે બનાવી, ભય અટવીના ભયંકર અરણ્યમાં, અસંખ્યાત કાળ માટે ભટકવાનું સ્વીકારી લે છે.
વિશ્વોદ્ધારક સર્વજ્ઞ સ્વામીની આજ્ઞા એજ આત્મપ્રદેશે–વ્યાપક રીતે દૃઢ બનાવનાર આત્મા–મહાત્મા જરાએ ચલિત થતા નથી. ગમે તેવા શહેનશાહની શહમાં તણાઈ નહી જવાની ખમીરવંતી સાધુતા, તેમનામાં ઝળહળે છે. બાદશાહી બહુમાનમાય અલિપ્ત રહેવાના સ્વભાવથી, કેઈ અને આત્માનંદ અનુભવે છે.