________________
વર્ષ-૬ અંક ૨૮
તા. ર૩_૨-
+ ૭૨૯
भक्खणे देवदव्वस्स, परिस्थिगमणेण य ।। सत्तमं नरयं जंति, सत्तवाराउ गायमा ।।
દેવ દ્રવ્યના ભક્ષણથી અને પરસ્ત્રી ગમનથી છે ગૌતમ આત્માઓ સાતમી નરકમાં સાતવાર જાય છે.
આવા વિધાને શાસ્ત્રમાં કર્યો છે.
ઉપાશ્રયમાં દેવ દ્રવ્ય વપરાઈ ગયું હોય તે ઉપાશ્રયમાં મહાન આચાર્યો ઉતર્યો નથી તે દ્રવ્ય પાછું અપાવ્યું છે. વિ. કર્યાના આજે પણ દષ્ટાંતે છે.
ગુપૂજન ગુરુ પાસે થતી ગહુલી, ગુરુપૂજન, ગુરુને કામની વહેરાવવી વિ બેલીએ કે દ્રવ્ય તે ગુરુ દ્રવ્ય છે અને તે દ્રવ્ય જિનમંદિર જીર્ણોદ્ધારમાં વાપરવા જણાવ્યું છે.
પૂપં. શ્રી અભયસાગરજી મ. સ. પુસ્તિકામાં જણાવ્યું છે કે ગુરુ દ્રવ્ય-પંચ મહાવ્રતધારી સંયમી ત્યાગી મહાપુરુષોની ગહુલી, અંગપૂજા, વખતે અપાતુ દ્રવ્ય કે બેલીનું દ્રવ્ય તે જિન ચે ત્યના ઉદ્ધાર તથા નવીન ચત્ય નિર્માણમાં ' ર્ય કરવાનું દ્રવ્ય સસતિકામાં જણાવ્યું છે.
૨૨). શ્રાવક શ્રાવિકાએ પિતાના તરફથી ભકિત નિમિત્તે કાઢેલ દ્રવ્ય અને શ્રી સંધ માંથી સાધુ સાધવી વેયાવચ્ચ નિમિત્ત ની ટીપથી કરેલ દ્રવ્ય સાધુ સારી ન વેયાવચ્ચમાં ખરચી શકાય.
પ્રગ્નેત્તર સમુચ્ચય, આચાર પ્રદીપ, આચાર દિનકર, શ્રાધ વિધિ આદિ ગ્રંથેમાં શ્રી જિન અને ગુરુની અંગ પૂજા તથા અગ્ર પૂજનું વર્ણન મળે છે. પૃ. ૨૨)
ગુરુ દ્રવ્ય (સાધુ સાધવી વેયાવચ) દ્વારા સાધુ સાધીની તેયાવચ કરવાથી શ્રાવક શ્રાવિકાને વેયાવચ્ચ કરવાની પોતાની ફરજેને ધકકે પહોંચે છે તથા તે પોતાના કર્તવ્યથી નીચે ઉત્તરે છે.
(પૃ. ૪૫) (હિંદી આવૃત્તિ માંથી)
સાધારણ દ્રવ્ય સાધારણ દ્રવ્ય માટે સાત ક્ષેત્રની જરૂરી વ્યવસ્થા બતાવી છે તે સાથે તે સાધાઘણું દ્રવ્ય સુખી શ્રાવકે એ એકત્ર કરવાનું જણાવ્યું છે. સાધારણ દ્રવ્ય દ્વારા જિનમંદિર આદિની વ્યવસ્થા ભકિત કરવાની છે અને દેવ દ્રવ્ય તે ન છૂટકે વાપરવાનું હતું. જિનમંદિર પણ જાતે બંધાવે વિ. વિધાન મળે છે. અને તે પ્રમાણેની શ્રદ્ધાની ખામીને કારણે દેવ દ્રષ્યથી સંઘના મંદિરે બંધાય છે. પણ વ્યવસ્થા ભકિત તો વ્યકિતગત સ્વ દ્રવ્ય કે સાધારણ દ્રવ્યથી કરવાની છે તે અંગે સંવેગ રંગશાલામાં જણાવ્યું છે કે