SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ - Paybશોધાઇ જીવજયજસૂરીજી મહારાજની - - UPLN zorul euro wa ar&x35% PAY! Mel Yuzo 47 -તંત્રીએ પ્રેમચંદ મેઇજી ગુઢ : ૮jલઈ) પન્દકુમાર મજહબ્રલ ૧ BKt.. . તાઠવાફિક • • S • Wકવાઈક • આઝરાષ્ના થિઇMા શિય ક મા ા ૨ Rાયેદ ૨૬૮Y Yઢફા ( ૬, *8). વર્ષ ૬ ૨૦૫૦ મહા સુદ-૧૧ મંગળવાર તા. રર-ર-૯૪ [અંક ૨૮ * હૈયું સુધારવાની ચાવી : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા - અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા શાસ્ત્રછે કાર પરમર્ષિ કલિકાલ સર્વજ્ઞ પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી વીતરાગ પરમાત્માની સ્તવનાં કરતાં ફરમાવી રહ્યા છે કે-“હે વીતરાગ ! તારી સેવા જ કરતાં પણ તારી આજ્ઞાનું પાલન એ જ મોટામાં મોટી સેવા છે. કારણ કે, આરાધેલી છે { આજ્ઞા મોક્ષને માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા સંસાર માટે થાય છે.” આપણે બધા શ્રી અરિહંત પરમાત્માની સેવા કરનારા છીએ. સેવા કનારો જીવ આ વાત ન સમજે તે એની સેવા સંસારને વધારનારી થાય તેમાં દેષ કેને ? જે જીવ છે ૨ કશું ન સમજે તેની વાત જવા દે. પણ જે સમજદાર થઈને જેની સેવા-ભકિત કરે છે તેને ઓળખાવાનું મન ન થાય, તેની આજ્ઞા જાણવાનું મન ન થાય, આજ્ઞા મુજબ છે જીવવાના મરથ ન થાય તે સંસાર ઘટે? છે આ નહિ જાણવાનું મન થનાર કઈ ચીજ હોય તે તે દુનિયાનું ખ જ છે. તે છે તે મલ્યા પછી માણસ કુલાય છે, તેનું ઘમંડ વધી જાય છે. બધા જ દૂષણે તેનામાં છે આવી જાય છે. તે પુણ્ય-પાપને માનતું નથી. દેવ-ગુરુ-ધર્મ જેવી ચીજ છે તેમ માનતે 8 નથી બસ સુખમાં જ બધું સમાઈ જાય છે તેમ જીવે છે. તેવાને તે ખુદ ભગવાન છે પણ સમજાવી શકે નહિ. આ સુખ ખરાબ લાગે પછી જ ભગવાનને ઓળખવાનું મન { થાય, આજ્ઞા જાણવાનું મન થાય અને આજ્ઞા મુજબ જીવવાનું મન થાય.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy