________________
?
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regd No. G-SEN-84
පපපපපපපපපපපපපපපපපපපපප49
વજી સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહયાળ ||
૦
૦
મેહની મૂઢતા જાય તે દુઃખમાંય સુખી અને સુખમાં ય સુખી. કેમકે સુખમાં છે
વિરાગ જીતે હોય અને દુઃખમાં સમાધિ જીવતી હેય. - મેહનું મારણ છે વિવેક, વિવેક આવ્યા વિના મેહ મરે નહિ અને મૂઢતા જાય છે
નહિ. ખરેખર વિવેક તેનું નામ જ સમ્યકત્વ છે. • ગમે તેવા અંધકારમાં બેટરી જેમ માર્ગ બતાવે છે તેમ વિવેકી બેટરી આવે એટલે
આત્મ મેક્ષ સંમુખ ચાલ્યો. છે. સંસારનું સુખ દેખાવમાં છે સારું પણ પરિણામે છે ભૂંડું કેમકે વિના પાપે મળતું 0.
નથી, વિના પાપે ભોગવાતું નથી અને તેને સાચવવા ઘણુ ઘણાં પાપ કસ્યા છે
પડે છે. g૦ શ્રાવક તે ધર્મને પ્રાણ છે. ધર્મજીવન શ્રવણ હોય તો જ ટકે. 0 , પુણ્ય સ્વાભાવિક પણ ફળે, કેઈને ઉદ્યમ કરવાથી ફળે અને કેઈને મહાપાપ કરવાથી તે
૦
. ધર્મમાં જ ઉદ્યમની જરૂર છે. સંસારમાં ઉદ્યમનો ઉપદેશ આપવાની જરૂર નથી તે તું છે તે ગળે પડયે જ છે. તેને ઉપદેશ આપે તે બેવકૂફ છે. ૦ સંસારના સુખને જે સુખ માને તે અસલમાં ધમી નથી. જે મહાદુઃખનું કારણ છે,
અહી પણ દુઃખ આપનાર છે. અને પરંપરાએ પણ જેનાથી દુખ થવાનું છે તે
સુખ તે મૂરખ હોય તે જ માને ! છે . જેને ધર્મ સાથે સ્નાનસૂતક નથી તેવા માણસે ધર્મના આગેવાન બન્યા ત્યારથી 0 ધર્મનું નિકંદન ગયું. ધર્મને નાશ થવા લાગ્યા. 0 ૦ સુખમાં મહાલનાર દુર્ગતિને મહેમાન છે. છે . અનુકંપા વિના એક પણ ધર્મ શેલે નહિ. oooooooooooooooooo
છેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ના ૨૪૫૪૬
docવવવવવ
૦.