________________
શ્રી બાહુબલી જીવનચરિત્ર આધારિત
સાહિત્ય-કૃતિઓ. (સંશોધન) સંકલનકાર :- સી. રેણુકા રેમિકાન ત્રિવેદી અધેરી મુંબઈ
પ્રાચીન ભારતીય સાહિત્યમાં બાહુબલી અત્યંત લોકપ્રિય ચારિત્ર નાયક રહ્યાં છે.
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, કનડ, તમિલ, તેલગુ, હિંદી, ઇત્યાદિ ભાષાઓમાં એમનાં ચરિત્રને કેન્દ્રબિંદુ રખાં શતાધિક સાહિત્યિક કૃતિઓનું સર્જન થયું છે.
(૧) આ. કુંદકુંદ (પ્રથમ શતાબ્દી) ની શૌરસેની કૃતિ “ભાવયાહુડમાં બાહુબલી ચરિત્ર સર્વ પ્રથમ. (૨) આ. વિમલસૂરિ (બીજી-ત્રીજી શતાબ્દી) કૃત “પઉમરિયમના ચતુર્થ પર્વમાં ભારત બાહુબલી ઘર્ષ કથા (૩) યતિવૃષભ ( ૫ કે ૬ઠ્ઠી શતાબ્દી) કૃત “તિલેયપણુતી' (શૌરસેની આ મમ ગ્રંથ) માં ૨૪ કામદેવે માં બાહુબલીનું એક કામદેવ તરીકે વર્ણન. (૪) સંઘદાસ પણ (૬ ઠ્ઠી શતાબ્દી) કૃત “વસુદેવ હિંડી. (૫) ધર્મદાસ ગણી કૃત “ઉપદેશમાલા” માં “બાહુબલી દષ્ટાંત. (૬) આ. રવિષેણ (૭મી શતાબ્દી) કૃત ‘પદ્મપુરાણું સંસ્કૃતના ૪થા પર્વમાં બાહુબલી કથા. (૭) આ. જિનસેન (શકે ૭૭૦) કૃત
આદિપુરાણ (સંસ્કૃતમાં) ભરત બાહુબલી કથા. (૮) ભટ્ટારક સકલકતિ (વિ. સં. ૧૬ શતાબ્દી) કૃત “વૃષભદેવચરિત્ર' (આદિપુરાણ)
() અપભ્રંશ મહાકવિ પુષ્પદંત (૧૦મી શતાબ્દી)ના “મહાપુરાણ”ના “નાભેયચરિલ’માં બાહુબલી ચરિત્રઅંકન (૧૦) જીનેવરસૂરી કૃત કથાકેષ પ્રકાણમાં “ભારતકથાનકમ' (૧૦૦૮ ઈ. સ.) માં બાહુબલી ચરિત્રાંકન. (૧૧) આ. સેમપ્રભકૃત “કુમારપાલ પ્રતિ બોધ' (ઈ. ૧૧૯૬)ને “રાજપિંડે ભરતચક્રી-કથા” પ્રકરણમાં બાહુબલીની ૨૦ ગાથાઓ. (૧૨) રાસ પરંપરામાં ‘ભરતેશ્વર બાહુબલી રાસ' (વિ. સં. ૧૨૪૧) કર્તાશાલિભદ્ર સૂરી. (૧૩) ગુજરેશ્વર વિલદેવ (વિક્રમની ૧૪ મી શતાબ્દી)ના રાજયસભાના પ્રતિષ્ઠિત કવિ અમચંદકૃત ‘પવાનંદ’. (૧૪) કવિ ધનેશ્રવર સૂરી (૧૩-૧૪ મા રાતાબ્દી)ને “શત્રુંજય મહાત્મ્ય માં ભરત બાહુબલીના યુદ્ધને ઉલેખ. (૧૫) કવિ ધનપાલ (વિક્રમ શતાબ્દી–૧૪-૧૫) કૃત ‘બાહુબલિ દેવ ચરિઉ” (બીજું નામ “કામચરિત') મહાકાવ્યાત્મક શૈલીમાં ૧૫ સંહિ (સંગ)માં વર્ણન. (૧૬) કનડ સાહિત્યમાં રતનાકર વર્ગીકૃત “ભરતેશ ભવ”. (૧૭) કનક કવિ ચંદ્રમ (૧૬મી શતાબ્દી) કૃત રાંગત્મ છંદમાં લખાયેલ “કાક ભટ-ગેમ્પટેશ્વર ચરિત’. (આમાં ઈ. ૧૪૩૨માં કાર્બલમાં રાજા વીર પાડ઼વ દ્વારા પ્રતિષ્ઠાપિત બાહુબલી પ્રતિમાના ઇતિવૃત્ત આપેલ છે. (૧૮) સંસ્કૃતમાં ૧૦ સર્ગોમાં અલંકૃત પુણયકુશલ ગણીત (વિ. સં. ૧૬૪૧-૧૯૬૯) “બાહુબલી મહાકાવ્યમૂ',