________________
નગરની ચારેકારની દિવાલ, બહારથી જોઈ ન શકાય એવી સળગતી-તેજ અંગારા વરસાવતી બની ગઈ છે; આશાલિકા વિદ્યાના પ્રભાવે, આ એકમેવ વિદ્યા ઉપર મુસ્તાક અનેલા નગરના રાજવી વરુણદેવ સુખચેનમાં છે, તે આ વિદ્યાની પ્રતિવિદ્યાના અભાવે નગરબહારની લશ્કરી છાવણીમાં રાજા રાવણુની નીંદ હરામ થઇ ગઇ છે. ત્રિખડભરત ક્ષેત્ર ઉપ૨ વિજયધ્વજ લહેરાવવાની અપેક્ષાથી તે દિગ્વિજય માટે નીકળ્યા છે. પણ અત્યારે તેમને પોતાની અપેક્ષા ચૂર ચૂર થઇ જતી જણાય છે. ચિન્તા, દુઃખ, ક્રોધ, આવેશ અને હતાશાથી તે દિગ્મૂઢ બનીને બેઠા છે,
પણ આ રાવણુ છે. ત્રિખ’ડભરતાધિપતિ બનવાનું ભાગ્ય અને સૌભાગ્ય એને માટે નિર્માણ પામ્યું છે. બરાબર એજ સમયે વરુગુદેવની રાણીની દાસી ગુપ્તસ ંદેશ લઈને ઋહી આવી પહેાંચે છે. વરુણની રાણીના સંદેશા છે કે હું તમને આ આશાલિકાવિદ્યાની પ્રતિવિદ્યા આપવા તૈયાર અને તાકાતવાન છુ. ખદલારૂપે હું સુભગશિરોમણિ ! તારે મારો સ્વીકાર કરવાના છે.’ રાવણ કંઇ કહે તે પહેલા જ વિભીષણ
NICIANS
ના રે પ્રભુ, નહિ માનું અવરની આણુ -~-પૂજ્ય મુનિરાજશ્રી મેક્ષરતિવિજયજી મ.
~
T
જ ‘સાદો મંજૂર છે.’ એવા ઇશારા કરે છે. દાસી પણ હવાર બનીને ઝટપટ ચાલી જાય છે. પણ આ બાજુ વિભીષણનુ' આવી બને છે. ‘રે ! વિભીષણુ ! આ તે શુ કરી નાખ્યુ. ? આપણા પૂર્વજોમાંથી કાઇએ પરસ્ત્રીના મનથી પણ વિચાર કર્યાં નથી અને આજે તુ સ્વીકાર કરવા સુધી પહેાંચી ગયા ? ધિક્કાર છે. તને વિભીષણુ. પૂર્વજોની એ યશેજવલ પર પરાને આજે તે કાળેડિબાંગ ડાઘ લગાડ્યા છે. રાક્ષસકુળને આજે તે` કલ`કિત કર્યું છે.' લાલ ઘૂમ ચહેરા થથરતાં હાઠ, ધ્રુજતા હાથપગ અને ધ્રુજાવી દેતી ત્રાડ. રાવણનું આવું રૌદ્રસ્વરૂપ જોઈને વિભીષણ ક્ષણભર તા ઠંડાગાર થઇ ગયા. ઘેાડી ક્ષણેાની શાન્તિ પછી વિભીષણે હળવેકથી સમજાવટ શરૂ કરીઃ આ તા રાજનીતિ છે, રાજન્ ! એકવાર પ્રતિવિદ્યા આવી જવા દો, એકવાર વિજય મેળવી લેવા દો. પછી એને કર્યાં સમજાવી નથી શકાતી ' રાવણુને શાન્ત પાડતા વિભીષણને પરસેવા વળી ગયા... અંતે એમ જ થયું. નગરવિજય પછી રાજરાણીને રાવણે તમામ પરસ્ત્રીએ!ને હુ` માતા કે દીકરી રૂપે જ જોઉં છું અને તેમાં તું તે તદ્રુપરાંત મારી વિદ્યાજ્ઞાતા ગુરૂ ખની છે.' વગેરે વગેરે કહીને સમજાવીને તેને તેના પતિની સેવામાં મેાકલી આપી.
અહીં રાવણની હૃદયદશા કંઇક આ પ્રમાણે સમજાય છે. તેને સામ્રાજય પણ