SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ જિક જીત્યોમા જ / હાજશોધ્યા જmવિજયસૂરીશ્વરજી મહારાજની છે તે જ NUN gora UNOY V REOG PHU NI YU12014 N૮ Kalau ED • અદાલક : WWWકારાત્ત રિઝg a જિનવ વ મા ઘા -તંત્રી પ્રેમચંદ મેઘજી ગુaફા ૮jજઇ) હેમેન્દ્રકુમાર મનસુબલાલ શાહ (૪૪ ). ૪૪૪ કીરચંદ ઠા (વઢવા) | અજાયેદ જમર ઢા (જ8) વર્ષ ૬] ૨૦૫૦ પિષ સુદ-૧૩ મંગળવાર તા. ૨૫-૧-૯૪ [અંક ૨૪] - મેક્ષના ઉપાયભૂત ઘર્મ : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા - પ્રવચન-છઠું (ગતાંકથી ચાલુ) જન્ય ય વિસયવિરાઓ કસાયચાઓ ગુણસુ અણુરાઓ. કિરિયાસુ અપમાઓ સે ધમે સિવસુહેવાઓ. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ જેવા જગતમાં કઈ ઉપકારી થયા નથી અને થશે નહિ. તેમની આજ્ઞા મુજબ જીવે તે બીજે નંબરે ઉપકાર કરી શકે. તે શ્રી અરિહંત પરમાત્માના 8 માગે ચાલનારા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા હોય તે બધા મોક્ષમાર્ગના મુસાફર છે. સાધુ- 4 સાધી સંસારના ત્યાગી હોય, શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેલા હોય તો પણ તેમના હૈયામાં છે સંસાર કયારે છૂટે, કયારે છૂટે' તે ભાવના હોય તેથી તે ય મોક્ષમાર્ગના મુસાફર ગણાય. સાધુઓ વિષયના ત્યાગી છે. શ્રાવકે વિષયના વિરાગી છે. કષાયનો ત્યાગ કરવાની ભાવનાવાળા છે છે. ગુણમાત્રના શગી છે અને ગુણ પ્રાપક ક્રિયામાં અપ્રમત્ત જોઈએ. માટે સાધુ-સાધ્વી, | શ્રાવક-શ્રાવિકા હજી સંસારમાં હોય તે ય માર્ગની મુસાફરી કરે છે તેમ કહેવાય. ૪ તમે બધા મહામાર્ગની જ સાધના કરી રહ્યા છે તેમ કહું ને? સંસાર માગની 8 સાધના કરતા નથી ને? તમારાથી સાધુ થઈ શકાતું નથી માટે થતા નથી પણ સાધુ થવાની ભાવના છે તેમાં શંકા છે ખરી ? આ ભવમાં સાધુપણું ન પામી શકે તે જતી વખતે પરિવારને કહીને જવાના કે-“આ સંસારમાં ફસી ગયે. સંસાર ન છેડી શકે. સંસાર છે છોડવા જેવું જ છે. સાધુ જ થવા જેવું છે. મારા જેવી ભૂલ તમે ન કરતા.” તેમ મરતા છે મરતા કુટુંબને કહીને જવાના ને ? ગુહસ્થપણામમહેમાિ તેનું દુઃખ થશે ને ?
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy