________________
કકકકકકકક
૪૦૦૦
છે.
:;
જ્ઞા ન ગ
ણુ–ગ
ગ
-શ્રી પ્રજ્ઞાંગ
o
કકકકકકકકકકકકક
જ
ક
છે
કે
આ
*
ધ
.
- -: શ્રી સિદ્ધ પ્રાભૂત ગ્રન્થમાં કહેલ સિધ્ધ જીવોના અલપ બહુત્વને નિશેષ વિચાર :
૧ વેદ દ્વાર :- નપુંસક સિદ્ધ-૧૦, તેથી આ સિદ્ધ સંખ્યાત ગુણ-ર૦ (સિદ્ધ પ્રાભૂતની પ્રાચીન ટીકાકારના મતે-૧૦), તેથી પુરુષ સિદ્ધ સંખ્યાત ગુણ-૧૦.
૨ નિરતર સમય દ્વાર - આઠ સમય સુધી સિદધ થયેલા અ૯પ, તેથી સપ્ત સામયિક સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી સામયિક સિધ સંખ્યાત ગુણ, તેથી પંચ સામાયિક સિદ્ધ સંખ્યાત ગુણ, તેથી ચતુ સામયિક સિદ્ધ સંખ્યાતગુણ, તેથી ત્રિસામયિક સિદ્ધ સંખ્યાત ગુગુ, તેથી દ્વિ સામવિક સિદધ અનંતગુણ..
૩. એક સમય સિદ્ધિ સંખ્યા દ્વાર - ૧૦૮ સિધ અલ્પ, ૧૦૭ સિદ્ધિ અાત ગુણ યાવત્ ૫૦ સિદધ અનંતગુણ, ત્યારબાદ ૪૯ સિદધ અસંખ્ય ગુણ, તેથી ૪૮ વિધ્ય અસંખ્ય ગુણ યાવત્ ૨૫ સિદધ અસંખ્ય ગુણ, તેથી ર૪ સિદધ સંખ્યગુણ, તેથી ૨૩ સિદધ સંખ્યગુણ યાવત્ ૧ સિધ સંખ્યગુણા.
૪. અનન્તરાગત સિદ્ધ સંખ્યા દ્વાર - મનુષ્ય ઘીથી આવેલ એપ, તેથી મનુષ્યથી આવેલ સંખ્યાત ગુણ, તેથી નારક, સિદધ સંખ્યગુણ, તેથી તિર્યંચી સિધ સંખ્યગુણ, તેથી તિર્યંચ સિદધ સંખ્ય ગુણ, તેથી દેવી સિદધ સંખ્ય ગુણ, તેથી દેવ સિધ્ધ સંખ્ય ગુણ. - પ. ઇન્દ્રિય દ્વાર - એકેન્દ્રિયાગત સિદ્ધ અ૮૫, તેથી પંચેન્દ્રિયાગત સિદ્ધ સંખ્યાત ગુણ.
૬. કાય દ્વાર - વનસ્પતિ સિદ્ધ અ૮૫, તેથી પૃથ્વી કાય સિદધ સંખ્ય ગુણ તેથી અપૂકાય સિદધ સંય ગુણ, તેથી ત્રસકાય સિદધ સંખ્ય ગુણ.
(ક્રમશ:)