________________
Fegd No. G-SEN-84
શ્રી જૈન શાસન (અઠવાડિક) eeeeeeeeee
U ESTE IT
વજી સ્વ ૫ ૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામર સૂરીશ્વરજી મહારાજ હિં
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
મળેલે પણ ન ખાવું તેનું નામ તપ! સારું ખાવા તપ કરે તે પેટ છે - ભરવાનો ધંધે ! 0 શ્રાવક-શ્રાવિકા આગળ વિરાગના વર્ણન કરવા પડે અને રાગની ભયાનકતા સમજા- 1
વવી પડે. તે જૈનકુળમાં જનમવા છતાં ભારે પાપોદય છે. રાગ તે જ ઉપાધિ. રાગી કદિ સુખમાં-શાંતિમાં હોય જ નહિ. રાગી તે હંમેશને છે
0 ૦ શ્રાવકને સંસારની કોઈ ચીજ પર, સંસારના કે પદાર્થ પર રાગ ન હોય પણ
દ્વેષ હોય. તેમ તે કઈ પણ વ્યકિત પર દ્વેષી ન હોય. ભયંકર નુકશાન કરે તે તેના પર પણ દ્વેષ ન કરે. “અપરાધીશું પણ નવિ ચિંતવીએ પ્રતિકૂળ” આ જ
ભાવના ભાવે અને વિચારે કે-કેવા ભયંકર પાપ કરે છે ! કયારે પાપ કરતે અટકે.” છે . જે જીવ રાગની પીડા સમજે તેને જ વિરાગને ખપ પડે. રાગના પ્રતાપે ખરાબ કે
ગતિમાં જ જવું પડે આ શ્રધ્ધા થાય તે જ વિરાગ આવે. ‘હું આત્મા છું, કે પુણ્યપાપ છે, પુણ્ય કરે તે સારી ગતિ મળે, પાપ કરે તે ખરાબ ગતિ જ મળે ? આમ ન થાય તો શ્રધ્ધા થાય નહિ.' આ શરીર તે જ બંધન છે, ખરેખર સંસાર પણ તે જ છે, આત્માને ખરાબ છે કરનાર, આત્મા પાસે પાપ કરાવનાર પણ તે જ છે. આ શરીરને ભૂંડું માને તે છે
જ શરીર પાસેથી કામ કાઢી શકે. બાકી આ શરીરને સારું માને તે શરીર માટે ) 0 અનેક પાપ કરેતે જીવ જે સાધુ હોય, તે તમે જેવાં પાપ ન કરે તે
તેના કરતાં અનેક પાપ શરીર માટે તે કરે. અને તમારા કરતાં ય ભયંકર ગતિ છે છે તેની થાય, ૦૪ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું સેન ૨૪૫૪૬