________________
૬૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તેમાંથી પૂજા આદિ કરવું ક૯પે નહિ. તેવી રીતે જ્ઞાન, વ્યપિ નૈવ કપેતે શ્રદ્ધાનાં દેવદ્રવ્યવત્ દેવ દ્રવ્યની જેમ શ્રાવકને જ્ઞાન દ્રવ્ય પણ કપે નહિ.
સાધારણ દ્રવ્ય જે શ્રાદ્ધવિધિકારે જણાવ્યા મુજબ ઋદ્ધિમાન શ્રાવકે વિ સાધારણ માટે આ તે સાધારણ દ્રવ્ય ગણાય છે. તે માટે સાધા રણના ફંડ જાય છે, કે ઈ મકાન આપે છે સાધારણની તિથિઓ લખાય છે કાયમી ફંડ વિ. થા છે તે સાધારણ દ્રવ્ય છે સાધારણ દ્રવ્યમાંથી જિન મંદિર, ઉપાશ્રય, વૈયાવચ્ચ, પાઠશાળા વિ. ચલાવાય છે.
- તેમાંથી સામુદાયિક આંબેલ, એકાસણું અઠ્ઠમના પારણ વિ. કરાવાય નહિ તે તે કઈ દાતા તૈયાર થાય તે કરાવાય. જે સામુદાયિક તપ આદિમાં આ દ્રવ્ય વાપરે તે તેની વ્યવસ્થા તૂટી જાય.
જ્ઞાન દ્રવ્ય
જ્ઞાન પૂજન, સૂત્રની બેલી વિ.ની આવક એ જ્ઞાન દ્રવ્ય છે તેમાંથી શાસ્ત્રો લખાવવા, છપાવવા, સાધુ સાધવીજને ભણાવવા અજેન પંડિતને પગાર અપાય . પંડિતન ઈનામ આ દ્રવ્યમાંથી ન અપાય. તે શ્રાવ સાધારણ કે નવું એકત્રીત કરીને આપવું જોઈએ.
વેયાવચ્ચ દ્રવ્ય સાત ક્ષેત્રમાં આપવા કાઢેલું દ્રવ્ય આમાં આપે તે વૈયાવચ્ચ દ્રવ્ય છે. અને ૨ તેનું ફંડ કર્યું હોય તે તે વૈયાવચ્ચ દ્રવ્ય છે પરંતુ ગુરુપૂજન, કે ગુરુને કામળીની બેલી વિક વેયાવરચ દ્રવ્ય નથી તે ગુરુ પૂજનનું દ્રવ્ય છે અને ગુરુની ભકિત શ્રાવકે એ કરવાની છે તેથી ગુરુપૂજન વિ. દ્રવ્ય વયાવચ્ચ દ્રવ્યમાં ન નખાય. અને નાંખે તે તે દ્રવ્યમાંથી, દવા, મજુર, ગોચરી પાણી લાવે છે તે દવા વિ. વધ્યા હોય તે શ્રાવ લે તે ગુરુપૂજનના દ્રવ્યનું ભાથું લાગે તે દ્રવ્યથી માણસ રાખેલ હોય તે તેની પાસેથી પેઢી આદિનું કે સંઘનું પણ કાર્ય કરાવાય નહિ.
જેમ દેવ દ્રવ્યમાંથી પગાર અપાતો હોય તે તે માણસ પાસે સંઘ કાર્ય, ક સાધુનું કાર્ય કરાવાય નહિ. તેથી ભવભિરૂ શ્રાવક સાધારણમાં પગાર પુરે ન આપી શકે ત્યાં પણ અમુક રકમ પગારની સાધારણમાંથી આપીને તે માણસ પાસે સંઘનું જરૂર પુરતું કાયર કરાવે છે.
ગુરુપૂજનના દ્રવ્યથી ઉપાશ્રય વિ. પણ બંધાવી છે નહિ તેમાં શ્રાવકો સામાજિક વિ. ન કરી શકે. અને સાધુ માટે બંધાવે તે શ્રાવકે તે આવવાના જ. વિહાર આદિમાં પણ તેવા સ્થળોમાં ભકિત વંદન કરવા પણ શ્રાવકે આવે જેથી ગુરુપૂજન આદિના