________________
( ૬૨૦ :
: શ્રી જૈન શાસન અઠવાડિક) છે { મળે ધર્મ કરવા જે જે અનુકૂળતા જોઈએ તે આપવા ધર્મ બંધાયેલો છે. મેક્ષા માટે ? & ધર્મ કરે તેને માસાધક બધી જ સામગ્રી મળે
તમારી શી ભાવના છે ? મરતા સુધી સંસારમાં જ રહેવું છે કે સંસાર ડીને કે મરવું છે ? કદાચ સંસાર ન પણ છેડી શકે તે પણ મરવાને વખત આવે તે રાજી તે હો. કેમકે, દુનિયાનું સુખ બટું લાગતું હતું, તે ગમી જાય તે ગમતું ન હતું. તે તેવા આત્માની દુર્ગતિ શું કામ થાય ? ભગવાન છે 'ટી આપે છે કે-જેને દુનિયાના સુખમાં મજા આવે તેય ગમે નહિ સુખ ગમી જાય તે ય ગમે નહિ. તે આત્મા દુર્ગતિમાં જાય નહિ. આ માર્ગ એવો છે કે, સમજે તે બધું આવડી જાય. અવિરતિના ઉદયે સંસારમાં લહેર આવે પણ તે સારું નથી–આ. હું મનમાં રાખે તે લહેર પટતી જાય, સમકિત પણ આવે અને તે સ્થિર થઈ જાય. અને સાધુ થયેલા દેવલોકમાં જવાની છે ઈચ્છા રાખે છે તે માર્યા જાય, રિદ્ધિ-સિદ્ધિ મેળવવા જેવી છે કે છોડવા જેવી છે ? જે મૂકીને આવ્યા તે મેળવવા જેવું નથી જ ને ? મે નથી મૂકી શકતા પણ તે પાપ છે ને ? તેની ઈચ્છા થાય તેય પાપ છે ને ? આવું માને તે આત્મા ય ધીમે ધીમે બચી છે જાય. દુનિયામાં તમે પૈસા કમાવવા કેટલાં અપમાન વહે છે ? તિરસ્કાર કોઠે છે ? તે ધર્મ કરવું હોય તો તકલીફ ન આવે તે બને ? તકલીફ વેઠવાની ટેવ પાડે તે છે કામ થઈ જાય. તમે બધા આજને આજ સાધુ થાવ એમ નથી કહેવું. તમારા જેવા !
સાધુપણું લેવા આવે તે એકદમ ન આપું પણ પર ફાા કરીને પછી આ પુ. શિપને છે ૨ લેભી હોય તે ગુરુ, ગુરુ નથી. દીક્ષા જ લેવા જેવી છે તેમ કહેવાય પણ તું મારે 8 શિષ્ય થા તેમ કહેવાની મના છે.
દુનિયામાં તમારે તમારું કામ સાધવું હોય તો શું શું કરવું જોઈએ તે જાવું છે સમજે છે. તેમ ધમ સાધવા કેટલું કેટલું સહન ક વું પડે તે સમજી જાવ તો ધર્મ થઈ શકે. બાકી દુઃખ મજેથી સહન કર્યા વિના, દુ િવાની મોજ-મજાને બેટી માં યા છે વિના ધર્મ થાય જ નહિ. - ધર્મ કરવા માટે વિષયને વિરાગ જોઈએ, કષા અને ત્યાગ જોઈએ, ગુણને અનુરાગ ૪ જ જોઈએ અને એ ક્ષસાધક ક્રિયાઓમાં અપ્રમાદ જોઈએ ધર્મ થાય. કમમાં કમ આ ગુણે { મેળવવા પ્રયત્ન તે કરવો જ જોઈએ તે આ જન્મ ફળ થ ય.
ગુણને રાગ ન હોય અને દ્વેષનો રાગ હોય છે તે રખડી મરે. ભગવાને કહેલી છે ધમક્રિયા કરવા જેવી નહિ કરે તો તું રખડી મર-આમ રોજ આત્માને સમજાવવું છે પડે. અનાદિકાળાનો અભ્યાસ છે માટે સુખમાં મજા છે-તે કર્યા કર એમ કહેનારા નરકમાં મોકલનારા છે. અહીં શેડા દુઃખમાં ગભરાવા ને નરકના દુઃખમાં ગભરા ! હું નથી તે ચાલે ? આ બધું સમજીને ધર્મ માટે સહન કરતા થાવ તે કામ થઈ જાય.