________________
વર્ષ ૬ અંક ૨૩ તા. ૧૮–૧–૯૪ :
ન માને. તેથી જ તક આવે ચીપણું છેડી દે. છ ખંડના માલિકે ચક્રવર્તીપણું છેડી ? રાધુ થયા તે તમારી પાસે શું છે ? તમારું જીવતર આજે ઘરમાંય માનવંતુ નથી. તમારા ઘરમાં કે તમારી પ્રતિષ્ઠા નથી. તમારે ઘરમાં ઘણાનું માનવું પડે છે. આજે દાણા શેઠીયાઓને નેકરની આજ્ઞા માનવી પડે છે. ભગવાન ગમે તેને સંસાર ગમે નહિ. આ સંસારમાં રહેવું પડે તેય પિતાનો પાપને ઉદય માને. તેનું નામ જ જૈન ! મોક્ષ તે માટે મહેનત નથી થતી તેનું દુઃખ હોય, મેક્ષ માટે જે મહેનત કરવાનું મન હેય છે તેનું નામ જેન ! મે તેને માનન રા ઈતરદર્શન પણ સંસારના કેઈ પદાર્થની ઇચ્છાથી છે છે ધર્મક્રિયા થાય નહિ તેમ માને છે. તેમને ત્યાં પણ “નિષ્કામ ભકિત કહી છે.
ધર્મ છે-વઘતે થાય તેની ચિંતા નહિ પણ ધર્મ નથી થતે તેનું દુઃખ હેય છે તેનેય સારો કહું. તપ નહિ કરનારા પણ તપસ્વીને હાથ જોડે છે. તપસ્વીને પારણા-ઉત્તર ? પારણુ કરાવે છે. મોટા તપ કરનારનું બહુમાન પણ કરે છે.
જે વસ્તુ જેવી હોય તેવી માને તેનું નામ શ્રી અરિહંત પરમાત્માને સેવક ! છે. 8 સંસાર રહેવા જેવો છે ખરો ? ભોગવવા જે છે ખરા ? સંસારની મજા ગમે છે કે 8.
નથી ગમતી ? ગમે તે દુઃખ થાય છે ? છોડવાનું મન ન હોય તેમ મનમાં ન હોય ? છે જૈનકુળમાં જન્મેલા તમે જૈન બની જાવ તે લંક લાગી જાય. જેનેની વસતિ ઓછી હેય
તો ય તે જે પ્રભાવના કરે તે બીજા ન કરી શકે. બધી બાજુને વિચાર કરે તે થાય છે છે, બુદ્ધિશાળી છે, એ ક્ષે જવું હોય તે બધી સામગ્રી તૈયાર છે. ભલે આ કાળમાં અહીંથી મોક્ષે ન જઈ શકાય પણ મેણા માર્ગની આરાધના કરે તે જલદી મેક્ષે જવાના. સંસારમાં રહેલા સઘળાય જેને, પછી તે સુખી હોય કે દુખી હોય પણ એક જ વાત કહે કે-“ઝટ મેક્ષે જવું છે. સંસાર છૂટતું નથી તે પાપને ઉદય છે. સંસારમાંહજી મજા પણ આવી જાય છે પણ તે મજા આવે તે ગમતી નથી.” આવી દશા થઈ જાય તે કામ થઈ જાય. આવી દશા પામવી નથી ? આ ભાવના જીવતી રહે તે સંસાર છૂટે અને મોક્ષ થાય.
શ્રાવક પણ વિષયનો વિરાગી હેય, કષાયે તેને ગમતા ન હોય, આત્મા ગુણ ગમતા હેય.. દોષ ગમતા ન હોય. ગુણ પ્રાપક અને દેષનાશક ક્રિયા કરવા માને, ન થાય તેનું દુ:ખ થાય તે આત્મા મેક્ષે જશે, ને જશે જ-આ વિશ્વાસ છે અપાય જે તે ક્ષે જવાના જ. લાંબો કાળ ભટકે નહિ. વધુમાં વધુ અડધે પુદગલ ! પરવત્તકાળમાં તે મોક્ષે જાય જ. ચારિત્રને પરિણામ આઠમીવાર આવે તે ય ક્ષે છે
જાય છે. જેને મેક્ષની ઈચ્છા થાય તેનો સંસાર એક પુદ્ગલ પરાવર્તથી વધારે નહિ ? 1 મેક્ષ માટે જ ધર્મ કરનારો સંસારમાં ભટકે નહિ. શાસ્ત્ર આ બધાં વચન આપ્યાં છે. ' - મેક્ષ માટે ધર્મ કરનારાને સંસારમાં જે જે અનુકૂળતા જોઈએ તે બધી માગ્યા વગર ?
-
-
-
-
ર
-