________________
=
=
! -૬ અંક ૨૧ : તા. ૪-૧-૯૪ :
* ૫૮૧ - કેઇ દિવસ આ વાત બનવાની છે? - ચક્રવતી નરકે ગયા છે. છ ખંડને માલીક સંતેષી ન હોય, સુખ સાહ્યબી ન 1 છોડે તે તેને ય નરકે જવું પડે ! ઈચ્છા બહુ જ ખરાબ ચીજ છે. એકવાર એક બેટી ઈચ્છા થયા પછી શું શું થાય છે તે તમારા અનુભવમાં નથી ? સે માંથી, હજારની, હજારમાંથી લાખની, કોડની, અબજોની ઈચ્છા થયા કરે. ઈચ્છા ઘટે નહિ. સમજુ અને સંતોષી બને તેની ઈચ્છા ઘટે. તમે જે ઇરછા ઘટાડવા માંડે તે કામ થઈ જાય. ભગ| વાનનો ધર્મ જે બરાબર કરતા હતા તે આજે મજામાં હેત. તમે જ કહેત કે અમારા જ ' જેવા સુખી કેઈ નથી ! અમને કશું દુઃખ નથી. સંતેષી એવા ગરીબ મજુરો પણ રોજ ૨
રાત્રે પિતાના ભગવાનનું ભજન કરે છે અને કહે છે કે ભગવાન ભજે ભગવાન થવા.” આ છે તમે કદી ભગવાનની પૂજા ભગવાન થવા કરી છે ? 1 સભા - જીવવા એટલાં પાપ કરીએ છીએ કે ટેન્શન વધે છે.
ઉ૦- જીવવા માટે ઘણાં જ પાપ કરવાં પડે છે તેમ કેને કહ્યું છે? આ સમજે છે { તે પાપ ઓછાં કરી દે. જીવવા કશું પાપ કરવું પડતું નથી.
ભગવાને જે માર્ગ બતાવ્યો છે તે મુજબ જીવે તે આજે ય સુખી બની જાવ. 5 જૈન દુખી હોય જ નહિ. ભગવાને કહ્યા મુજબ જીવે તે જીવન સુધરી જાય. પણ 3 મોટાભાગમાંથી જેનપણાની ક્રિયાઓ છૂકી ગઈ, જેમ તેમ જીવવા માંડયા તેથી જીવન છે ઈ પણ બગડવા માંડયું છે. જેન તરીકે તેને જૂઠ બોલવાની-ચેરી કરવાની જરૂર નથી. { આજે તે જાણી બૂઝીને ઈરાદાપૂર્વક પાપ કરે છે. પેટ ભરવા માટે, આજીવિકા માટે પાપ 4 કરવાની જરૂર નથી. ખરેખર જેન હોય તે તે માથું ઊંચું રાખીને બેસે કે- અમે 1 જૂઠ બેલતા નથી, ચોરી કરતા નથી. અમારા ચોપડામાં ન હોય તે અમારા ઘર–પેઢીમાં છે
હોય તે લઈ જાવ ! તમે આમ કહી શકે તેમ છે ખરા ? છે સભા - આજે તે ચેપડા સાચા હોય તે ય સહી કરાવવા બક્ષીસ આપવી
ઉ૦- બેટી વાત છે. તમે કેમ બક્ષીસ આપ છોચેર છે માટે.
મેં મારા જીવનમાં જોયું છે કે એક વેપારીના બધા ચોપડા સરકારે મંગાવ્યા અને છે કહ્યું કે-તમે પગાર ઓછો આપે છે અને લખાવે છે. વધારે. તેની પેઢીના બધા નેક- { ને વારંવાર પૂછયું તે ય એક જ જવાબ મળ્યો કે–અમારે શેઠ જે પગાર આપે છે જે ય તે જ લખાવે છે. બાર મહિને બધા ચોપડા પાછા આપવા પડયા અને માફી માગવી પડી.
શાહુકારને કોઈ બેટે કહી શકે ખરે? શાહુકારને ભય હેય? જેને ચોપડામાં ટુ છે લખ્યું હોય તેને ભય હેય!