________________
a
વર્ષ-૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ :
: ૪૭
કરનાર ખીલેા લાગે છે. સાચી મુકિતની મજીલ લાગે છે. આજ્ઞાને પરતંત્રતા માનનારા તે સ્વચ્છ દના ચાળે ચઢી મેહના નાચ નાચનારા છે તેમાં . આત્માની આબાદી નથી પણ આત્માની બરબાદી જ છે.
આજે દુનિયામાં પણ શાણાઓની આરા નહી માનવાથી, સ્વચ્છ દતાએ માઝા મૂકી છે અને જે વિનાશના ગર્તામાં દુનિયા ધકેલાઇલી છે તેથી સજજન શિષ્ટોને ઘણુ જ દુ:ખ થાય છે. મરજી મુજબ જીવવાના ફળ પ્રત્યક્ષ જોવા છતાં પણ જો મરજી મુજબ જ જીવવુ' હાય તેમાં જ સ્વતંત્રતા માનવી હોય તેવાઓને ખુદ ભગવાન પણ તારવા–સમજાવવા સમ બનતા નથી. તેમાં દ્વેષ તે જીવાની અયાગ્યતાનેા છે.
આસા ઉપર પ્રેમ જાગે તે જ આજ્ઞા મુજબ કરવાનું મન થાય, અને આજ્ઞા ઉપર પ્રેમ ત્યારે જ જાગે કે આ આજ્ઞાને બતાવનારા ખુદ ભગવાન શ્રી જિનેશ્વરદેવા ઉપર પ્રેમ જાગે. કે તે પરમતારકેએ જે ઉપકાર કર્યા છે તેવા કેઇએ કર્યા નથી. તે શ્રી જિનેશ્વરદેવાને એળખાવનારા સદ્ગુરુએ ઉપર પ્રેમ જાગે પછી તેા જીવ નાના બાળકની જેમ પૂછી પૂછીને જ ચાલે. તેને પછી આજ્ઞા ઉપર એવા આદરભાવ હોય કે આજ્ઞાથી જરાપણ વિપરીત વર્તાઇ ન જાય, આજ્ઞામાં ખામી ન આવે તેની પૂરી કાળજી રાખે. પછી તે આયા તેના રામે રામમાં એવી વસી જાય કે- તેના વિચાર-વાણી અને વન આજ્ઞાને અનુસરનારા જ હોય પણ તેનાથી વિપરીત કાઈ કાળે ન હોય, જાણે મૂર્તિમંત આજ્ઞા જ ન હોય તેમ ભાસે.
મૂર્તિમંત જ્ઞાની સાક્ષાત્ મૂર્તિ સમાન મહાપુરુષને આપણે સૌએ બહુ જ નિકટતાથી અનુભવ્યા છે, જોયા છે, જાણ્યા છે અને માણ્યા છે, ઉપાસ્યા પણ છે. આ જ જેએના શ્વાસેાશ્વાસ હતી, આજ્ઞા જ જેઓના જીવનને ધબકાર હતા, અજ્ઞા ઉ૫૨ સમર્પિત ભાવ હતા તેથી જ આજ્ઞા ખાતર કુરબાન થવા તૈયાર હતા, આજ્ઞાને એવે અવિહડ રાગ હતા કે આજ્ઞાથી વિરુદ્ધ વર્તેવા નિરુત્સાહી હતા અને આજ્ઞા મુજબ વવા વર્તાવા સદૈવ યુવાનની જેમ ઉત્સાહી હતા.
ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ સ્થાપેલી શ્રી જિન શાસન રૂપ પેઢીના મુનીમ સમાન આજ્ઞા મુજબ ચાલતા શ્રી આચાર્યાદિ સુવિહિતા છે. દુનિયામાં પણ જેમ પ્રામાણિક મુનીમ પેાતાના માલીક તે બરાબર વફાદાર રહી, પેઢીની આબરૂને જમાવે છે તેની જેમ અહીં પણ વફાદાર આત્માએ પેઢીની ઉન્નતિ કરે છે અને બેવફા આત્માએ પેઢીની નાલેશી કરાવવા સાથે પેાતાને અને પરિચિતને પણ અધ:પાત નાંતરે છે. સાચી મુનીગિરિ તે જ કરી શકે જેને પેાતાના અંગત સ્વાર્થી કે ખેાટી લાલસા પીડતી ન હેાય. તેની જેમ આજ્ઞાને આધીન બનેલા આત્માએ પેાતાના અંગત સ્વાર્થી