SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ એન . રાજon 2/09/et a તું તારા આઘે સંભાળ. CARVER, BENZ AYET નીંદામણુ પારાયણુ હુ મારી સંસ્થા સંભાળુ, એટલે જૈન “સાધુ, આચારમાં (ત્રિંચારની આજે કાને પડી છે ?) બરાબર ન દેખાય એના કપડા ઉતારી દો. એવાનુ. શાસનમાં કોઈ કામ નથી, તેઓ શાસનનું નામ ખેાળે છે. આવાઆને દૂર હટાવા. આ એક પરમ શાસનસેવાનુ` કા` છે. આ પશુ એક આરાધના જ છે.” આ વાતની હાકલ અનૂની ભાષામાં કરવાથી શું પરિણામ આવે ? વિચારક માણસને એવી હાકલાની કાઇ અસર થતી નથી પણ જે જન્મજાત શૂરવીર સૈનિક છે તેમના લેાહીમાં એકદમ ઉશ્કેરાટ ફેલાય છે, પછી જે પરિણામ આવે છે તેને જાણવા માટે લગભગ પાંચેક વર્ષ પહેલાના સમયમાં જવુ' પડશે. એક સાધુજીવનની મર્યાદામાં નહિ રહે. નારા સાધુને વારવારની ચેતવણી આપ્યા પછી શૂરવીર સૈનિકાએ એક એકાન્ત જગ્યામાં તેમને ભીડવ્યા. શૂરવીરાએ પેાતાની શૂરવીરતા પુરેપુરી બતાવ્યા પછી જ વેષ ઉતાર્યા. તેમના માલ સામાન જપ્ત કર્યાં. પેલા સાધુને તે કપડા બદલાવીને રવાના કર્યા પણ એમના મળેલા સામાનમાંથી ‘ફાટક' (ધડાકાભેર ફાટીને માલ-મિલ્કતને નુકશાન કરે તેવા અર્થાંમાં નહિ, પણ માણસના મગજને હચમચાવી મૂકે તેવા અંમાં) સામગ્રી મળી. ચિઠ્ઠી-ચપાટીમાંથી 受崇辛费产 Sel નીકળેલેા રેલા ઠેઠ હાકલ કરનારના નીચે આવ્યે. પગ પેલા શૂરવીરા મારતે ધારે ત્યાં પહાંચા અને પૂછ્યું “બાલા આ શુ છે? અમારે એમના પણ કપડા ઉતારવા પડશે. ન્યાય એટલે ન્યાય ?” પણ ન્યાય તા ન્યાયધીશે તાળવાને હોય ને ? એટલે પેલા હાકલ કરનારા ખની બેઠેલા ન્યાયધીશે જણાવ્યુ' : જીએ, તમે શાંત પડેા. આમાં મારે તપાસ કરવી પડશે. જે ગભીર ગૂના કર્યાં હશે તે એને સજા કરવામાં આવશે. હું તમારી સાથે જ છું. અને બીજી વાત હજી એ છેકરુ` છે. શું સમજ્યા ? કયારેક ભૂલ કરી બેસે. એમાં આટલા હેાબાળા કરવાના ન હાય. એને સુધરવાની તક આપવી જોઇએ. જાવ, હમણાં ઘર ભેગા થઈ અવ. પછી વાત” (છગન-મગન મારા સાનાના અને ગામના છેકરા ગારાના આ વાકય તમે સાંભળેલુ છે ને ?) એછેકરુ` છે, ભૂલ કરી બેસે, એને સુધરવાની તક આપવી જોઇએ. એ નિયમ કાને કોને લાગુ પડે? બધાને આ નજરે જોવાના કે ખાસ પસંદના માણસાતે જ ઉપરની ઘટના એ સમયે એટલી પ્રસિદ્ધ બની હતી કે કહેવાય છે કે પેલા
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy