________________
જ
છે
કે
,
૫૫૮ :
a
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ તે સમકિતી સાથું જ જાય, મિથી દષ્ટિ જીવ પણું નહિ. તેત્રીસ સાગરેપનું લાંબું છે આયુષ્ય મટી જેલ લાગે છે. નાટક ચાલે તેય જેવાની ફુરસે થી હોતી, તવ ચિંતામાં છે જ કાળ પસાર કરે છે. શ્રી તીર્થંકરાદિ મહાપુરૂષોને દીક્ષા લેતા જોઈ શકી નથી ઊઠે 8 છે. સાધુધર્મ ન પમાય તેનું દુખ હોય છે. જે તમને તે વ્રતપશ્ચમની સામગ્રી મલી છે પણ તે કરવાનું મન થતું નથી. રોજ તિથિ યાદ કરો ? જેટલે ધર્મ કરી શકે તેમ છે તેટલે ય ધમ કેમ કરતા નથી ? બહુ થોડે-નામને, દેખાવ પૂરતે ધર્મ છે કરે છે અને અમે ધીમી થઈ ગયા તેમ માને છે. સાચે ધર્મ કરનારા તે કે'ક જ છે જ હશે ! આજે તે તમારા લીધે જેનેની આબરૂ બગડી ગઈ કે-ચાંલલાવાળાને વિશ્વાસ છે કરવો નહિ. આજે તે અમારે ય કહેવું પડે છે કે આ સાધુવેષમાં પણ ઓળખ્યા વિના છે માનતા નહિ.
પ્ર. ઓળખવા કેવી રીતે ?
ઉ૦ સાધુને ઓળખવા સહેલું છે. ! સાધુ સંસારની પુષ્ટિ થાય તેવી વાત કરે છે છે જ નહિ. સુખીને આ ...આ.... તેમ ન કરે. દુખીને સાંભળે નહિ તેમ ન બને. 8 { તેને મન તે રાજા અને રંક બેય સરખા છે. બંનેને સંસાર છોડવાનું જ કહે, મેશે ? જવા જેવું કહે અને સાધુ થવા જેવું કહે.
પ્ર વ્યવહારથી મેટા માણસને આગળ લાવ પડે ને ?
ઉ૦ તમે તેને આગળ બેસાડે પણ અમે જે તેની શરમમાં આવીએ તે શું થાય? છે છે માટે શ્રીમંત આવે અને તેની અસર જે સાધુને થાય તે સાધુનું સાધુપણું પણ જાય !!
ભગવાનના સાચા સાધુને મટા શ્રીમંતની, તેના ધંધા-ધાપાદિની દયા આવે. ૨ કે ભગવાને કર્માદાનના ધંધાની ના પાડી છે તે ખબર છે ને ? આજે કર્માદાનના ધંધા કોણ કરે છે ? મિટા શ્રીમંત હોય છે. તે તમને સારા લાગે છે, તેના જેવા થવાનું મન થાય છે તે તમે ય શ્રાવક નહિ. તેય શ્રાવક નહિ,
જે તે ખરેખર ધમી હતી અને તેને કઈ કહે કે-શેઠ ! તમે તે બહુ મેટા છે ૨ મીલમાલિક છે. તે તે કહેત કે–મારા આવા વખાણ ન કરે. હું તે માટે લેભી છે ઉ છું. જે લેભ ન હતા તે આવા ધંધા કરત ! જે શ્રીમંત આવું માને તે હજી સારો છે 1 છે ! જેની પાસે પૈસા ઘણા હોય તે ધંધો કરે ? જેની પાસે આજીવિકાનું સાધન ન 8 હોય. તે શ્રાવક થઈને માગવું પડે, ધર્મ લાજે નહિ માટે હજી આજીવિકા માટે ધંધાદિ છે કરે તે ઠીક છે. પણ જેની પાસે આજીવિકાનું સાધન હોય તે શ્રાવક વેપાર કરે નહિ ! છે તેમ કહ્યું છે. તમારે નંબર શેમાં આવે છે ?