________________
આ વર્ષ—૬ અંક ૧૮ : તા. ૧૪-૧૨-૯૩ :
છે જે એમ કહે કે-અમારામાં લાંબી સમજ નથી. તે તેવું કેમ બન્યું ? સાધુઓએ છે જ ન આપી હોય તે બને ને ? સાધુ રોજ આ જ સમજ આપે કે-સાધુ જ થા ? 8 જેવું છે, જેને ઘર-બારદિ છોડવાનું મન પણ થાય નહિ તે મરતા સુધી ગમે તેટલે છે ધર્મ કરે તે પણ તેને સમતિ થાય નહિ.
પ્ર. શ્રેણીક રાજા રે જ સામાયિકાદિ ધર્મક્રિયા કરતાં હતા?
૧૦ તે ન હતા કરતા તેમ કહી શકીએ નહિ. લગવાન કયાં વિચરે છે તે સમાચાર ? { રોજે રોજ મેળવતા હતા, તે દિશામાં જઈ હાથ જોડતા, પ્રાર્થના કરતા હતા. તમે આ
બધા મંદિર પાસે હોય તે ય જાવ ખરા ? જ સામાયિક કરો ? ભગવાનનાં દર્શનછે પૂજન કરે ?
શ્રી ઇન્દ્રાદિ દે ભગવાન જન્મે ત્યારે આનંદ પામે છે. શ્રી સર્વાર્થસિદ્ધ વિમાનમાં છે તે સમકિતી દે છે. ભગવાનની દીક્ષા થાય ત્યારે આનંદથી નાચી ઊઠે છે. તેઓ વિચારે છે છે કે “અમારે કે પાદિય છે કે, સાધુ થઈ શકતા નથી. ત્યાં જે સુખ છે તેમાં 8
કદી મજા કરતા નથી. તવની ચિંતામાં જ જિંદગી પસાર કરે છે. આ કેટલી વાર છે 8 સાંભળ્યું છે. તમારી શી ભાવના છે ! સાધુ થવું જ નથી તેવા વિચાર વાળાને ૪ A સમકિત થાય ખરું !
ભગવાનને સાધુ શેને ઉપદેશ આપે, શી શી વાતે કરે તે તમને સમજાવવી પડે છે છે તેમ છે ! તમે જે સમજુ થાવ તે અમે કદી ન બગડીએ. જે સાધુઓ બગડ્યા છે તે છે તમારા પાપે 1 શ્રાવકે જો સમજદાર હોય તો સાધુ કદી ન બગડે અને બગડેલા સાધુ છે સુધર્યા વિના પણ મ રહે. { પ્ર. બધે એકતા નથી ને !
ઉ. બધે એકતા કેમ નથી ! દેશના ફરી ગઈ માટે ને ! જેઓ માર્ગથી ઊંધું હું બોલે તેની સાથે તે ન જ બેસીએ. જેમાં માર્ગ સાપેક્ષ બેલે તેની સાથે બેસીએ.
પ્ર. શ્રાવકેમાં પણ એકતા નથી. . ઉસારા શ્રાવક હોય તે કેની પડખે હોય ! તમે સારા છે કે બનાવટી છે !: 1
જે તમને સાધુ થવાનો ભાવ ન હોય તે અમને ભૂંડા જ લાગે છે. ખાલી સભા શોભા છે, માત્ર દેખાવ કરવા આવે છે. રોજ આવે તેને સાધુ થવાની ભાવના ય તું ન હોય તે બને ! પેઢી ખેલે અને કમાવાની ઈચ્છા નથી તેમ કોઈ બોલે ! રોજ ૨ હું ભગવાનની પૂજા કેમ કરે છે !
ооооооооооооооооооооожиха