________________
અહિ
नास्ति विद्यासमं चक्षु र्नास्ति सत्यसमं तपः । नास्ति रामसमं दुःख, नास्ति त्यागसमं सुखम् ॥
૧
આ મનુષ્ય જીવનની સફળતા માટે એકાંતે હિતવા મહાપુરુષ એ સ્વાનુભવાન!નિચેાડ રૂપ એવા એવા મૌલિક મુકતા આપણુને આપ્યા છે કે, માનવ જો તેના ઉપર સામાન્ય પશુ વિચાર કરે તેા તેને આપ્તપુરુષો ઉપર હુંયાથી બહુમાન થયા વિના રહે નહિ, આપોઆપ મસ્તક ઝુકી પડે અને દિલ આફ્રીન પોકારી ઊઠે કે- જાડુ મારા માટે જ આની રચના ન કરી હોય, તેવા જ એક મનેાહર, દિલ દ્રાવક મૌકિતકમાં કહેવાયું છે કે-“વિદ્યા સમાન કાઇ જ ચક્ષુ નથી, સત્ય સમાન તપ નથી, રાગ સમાન દુ:ખ નથી અને ત્યાગ સમાન સુખ નથી.”
આ
શાંતચિત્તે વિચારનાર આદમીને આની સત્યતા પૂરવાર કરવા કોઇ જ પ્રયોગ કરવાની જરૂર પડતી નથી, સ્વાનુભવ જ કહે છે કે, આ વાત સત્ય જ છે, જીવન ઉન્નતિનુ પગથિયું છે
'
દુનિયાના પણ ડાહ્યા માણસેા કહે છે કે, ચામડાની ચક્ષુની બહુ કિંમત નથી ખરે ખર કિ ંમત તા હૈયાના વિવેક રૂપી ચક્ષુ ઉધડયા તેની છે. વિવેકને પેદા કરનાર જ્ઞાન છે. જેને સમ્યજ્ઞાન પેદા થઈ જાય છે તેના સમાન જગતના સાચા સમ્રાટ કાઇ જ નહિ બાહ્ય અમીરાત વિના પણ હું યાની અમીરાતના સુખને તેને
વન કરી શકાય તેમ નથી, ગમે તેવા હના કે વિષાદના જ મસ્ત હોય છે, મેટામાં મેટો શહેનશા ! તેને રાંક મેળવવા પ્રયત્ન કરવા તે જ હિતાવહ છે.
અનુભવ થાય છે તેનુ પ્રસંગેમાં તે પોતાનામાં લાગે છે. માટે સમ્યકૂજ્ઞાન
તે જ રીતના સત્ય સમાન તપ નથી. તપ આત્માની વિશુદ્ધિ કરનાર છે. પરંતુ જો સત્યનું જ બલિદાન કરવામાં આવે તે તે તપની ફૂરી કાર્ડની કિંમત નથી. સમ્યક્ તપનુ' બીજ જ ‘સત્ય' છે. સત્યસિદ્ધાંતની, વફાદારી તનુ તેજ છે. સત્યના જ મૂળિયા ઉખેડવામાં રચ્યા-પચ્યા રહેનારા આત્માએને સમ્યક્ તપની અનુભૂતિ થઇ શકતી નથી.
રાગ સમાન કાઈ જ દુઃખ નથી તેને તે બધાને સારામાં સારા અનુભવ છે. પેાતાને જે વસ્તુ કે વ્યકિત પર રાગ થઇ ગયા તે તેની પ્રાપ્તિ માટે, પ્રાપ્ત થયા પછી ચાલ્યુ' ન જાય માટે, તેને સદાય સયેાગ બન્યા રહે અને વિયોગ ન થાય માટે(અનુ ટાઈટલ ૩ ઉપર)