SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) 0. G-SEN-84 පපපපපපපපපපපපපපපපපපපප 3 | | કે પાડn ur- " છે સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામર રીશ્વરજી મહારાજ 0 ૦ 0 * පපපපපපපපපපපපපපපපපපපපපපපපපපදි දී 0 તમે પુણ્યથી શ્રીમંત થાવ તે વાંધો નથી. તમારી શ્રીમંતાઈથી અમે બળતા નથી. પણ તમે અનીતિથી શ્રીમંત થાવ છો તે અમને ખરાબ લાગે છે. અને તમે જ ભયંકર દુર્ગતિમાં જશે તે જોઈ તમને જે અમે ચેતવીએ પણ નહિ તે અમે આ ભગવાનના સાચા સાધુ કહેવરાવવા પણ લાયક નથી. ૪ ૦ સાધુને આહાર હેય પણ આહાર સંજ્ઞા ન હેય - ખાવું પડે તે ખાય તે અધમ નથી પણ ખાવામાં સ્વાદ કરે તે અધર્મ છે. આ સંસાર આત્માને ફસાવનારું કારખાનું છે. 0 , પાંચમે આરો એટલે ધમરનો દુકાળ, ધર્મ દેખાતે હોય તેય નામ. તેમાં છે અધમ ઘણે ! 0 ૦ મંદિરમાં-ઉપાશ્રયમાં ઘર-સંસારને વિચાર સરખેય ન કરાય. 1 . સંસાર સાગર તર તેના માટે મંદિર-ઉપાશ્રય છે, સંસાર જેને મીઠું લાગે તેના છે માટે નથી. 0 ૦ આ સંસારમાં પુષ્પગે જેને વધારે સુખ મળ્યું હોય તે સારા સંસ્કાર લઈને જો તે ન આવ્યા હોય તે મહા પાપી જ બને. મહાપાપના ધધા આજે મોટા–વધારે તે પૈસાવાળા જ કરે છે, તેમાં ગૌરવ લે છે અને ઉદ્યોગપતિનું બિરુદ ધરાવે છે. તે સુખની સામગ્રી આત્માના મનુષ્યપણને નકામુ બનાવી એવી જગ્યાએ ધકેલી આવે છે છે કે આ મનુષ્યપણું ઘણું કાળ સુધી દુર્લભ જ થાય. આજે પાપની સજાથી બચવાની મહેનત કરે પણ પાપથી બચવાની મહેનત કે કેણ કરે છે ? છે. ગરીબી એ કાંઈ ગુને નથી પણ લુચ્ચાઈ એ ગુનો છે ! පපපපපපපපපපපපපපපාපපපපපප ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) છે. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વા તંત્રી, મુદ્રક, પ્રકાશકસરકે છે સુરેશે ટેરામાં પાન જેવા શહેર(સારથા પ્રાદ્ધ કર્યું છેઃ ૨૪૫૪૬ ૦ I ) JBF - -
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy