________________
.
.
ર
.
.
.
.
.
.
પૂજયશ્રી કહેતા હતા કે -
• શ્રી ગુણદર્શી
પાપના ભય પેદા થાય તે ધમી ! પાપના ભય નહિ તે ધમ કરે તે પણ ધમી નહિ.
મેક્ષ પામવા સહેલા છે. હું યુ' પલટાય એટલે જીવ મેક્ષે ચાયા.
આ સ`સાર મિયાભાઇ જેવા છે, મારે પણ રાવા ન દે.
દુઃખને મજેથી ભેગવવુ તે દુઃખ મુકિતના સાચા ઉપાય છે.
જેનુ મન રાગાદિને આધીન હોય તે માનસિક દુ:ખી જ હોય.
દુ:ખની સામગ્રી વિના પણ ખરાબ મનવાળા હંમેશા દુઃખી જ હાય,
મનના દુઃખીને સુખની સામગ્રી સુખી ન કરી શકે સુંદર મનવાળાને દુ:ખની સામગ્રી ય દુ:ખી ન કરી શકે,
ભગવાનની પૂરું પડવુ' એટલે દુ:ખને મજેથી વેઠવાનુ અને સુખ માત્રને લાત મારવાની, કદાચ સુખ સાથે રહેવુ પડે તે સાચવી-સાંભળીને રહેવાનુ, સુખી, સુખને ત્યાગ કરે તે ધર્મ, દુ:ખી દુ:ખને મજેથી વંઠે તે ધર્મ.
સારી રીતે મરવાની તયારી કરવી તેનું નામ જીવન છે.
સાધુ થઈને નિલેષપણે જીવે તે થાડા કાળમાં માહ્ને પહેાંચી જાય.
(અનુ. ટાઈટલ ૨ નું ચાલુ)
૨- દ્વિપૃષ્ઠ વાસુદેવે મસ્તક સુધી ઉપાડી હતી.
૩- સ્વયંભૂ વાસુદેવે ડાક સુધી ઊંચી કરી હતી. ૪- પુરુષાત્તમ વાસુદેવે, છાતી સુધી ઊંચી કરી હતી. ૫- પુરુષસંહ વાસુદેવે, પેટ સુધી ઊંચી કરી હતી. ૬– પુરુષવર વાસુદેવે, કમ્મર સુધી 'ચી કરી હતી. ૭– દત્ત વાસુદેવૈ, સાથળ સુધી ઊ'ચી કરી હતી.
૮– લક્ષ્મણ વાસુદેવે, ઢી'ચણુ સુધી ઊ'થી કરી હતી.
- કૃષ્ણ વાસુદેવે ઢીંચણથી ચાર આંગળ નીચે સુધી ઊંચી કરી હતી.
આ કાટિ શિલા જ ખૂદ્રીપમાં ૩૪, ધાતકીમાં ૬૮, પુષ્કરામાં ૬૮ મલી અઢી દ્વીપમાં કુલ ૧૭૦ છે.
( વિવિધ વિષય વિચાર માંથી )