________________
my ex
પ્યારા ભૂલકાઓ......
આપણા નિમ ળ જીવનને મલિન કાણુ બનાવે છે? મારી ષ્ટિએ
(૧) સિનેમા, ટી.વી, વગેરે (૨) ગ ́ી નવલકથાએ અને (૩) દુન મિત્રોની સ`ગત
શ્રાવિશિ
આપણા નિમળ જીવનને મલિન બનાવે છે. શું તમને સૌને ખરાબ લાગશે ખરા?
બાળ ગઝલ
વિચારાત હૃદયમાં, આવશે ને કરશે જીવન જીવનારા પણુ, અહી આવીને મરશે બધાએ સ્વાર્થ સાધ્યું, લેાભિયા ડુબી જશે કિન્તુ હશે ધમી મનુષ્યા, બધાં આંધિમહી તરશે...
ઇસીતા.
આ પાપ ત્રિપુટીને જીવનમાંથી દફનાવી દીધાં પછી જ તમારા સૌનું જીવન સુંદર રીતે મહેકી ઉઠશે. આ ત્રણે પા જો જીવનમાંથી દૂર થઇ જાય તા સગતિની મઝિલ બહુ દૂર નથી.
- તમને સૌને ઉત્કૃટ કક્ષાનું સૌથમ જીવન પામવાની અથવા અન્ય જ કક્ષાનુ' સુંદર મંઝનું શ્રાવક જીવન પામવાની તમન્ના હોય તે। આ પાપ ત્રિપુટીને જીવનમાંથી તિલાંજલી આપપી દેજો. મહાપૂણ્યે મળેલ આ મનુષ્ય જીવનને શા માટે બરબાદ કરવુ જોઇએ. આ જીવનને આબાદ અને આઝાદ બનાવે.
...
આ પાપ ત્રિપુટી
આ ત્રણ પા! જીવનમાંથી દૂર થઈ જાય તા આપણે પરમધામના પરમ યાત્રિકો બની જઈશું. જો મે ક્ષમાના યાત્રિકા બનવુ હોય તે આ ત્રિપુટીની કુટેવને વહેલાંમાં વહેલી તકે તગડી મુકા એજ મને કામના......
—વિશિશુ
કથાનક
રામની રામાયણ તે સૌ કાઇએ સાંભળી હશે. ને કદાચ વાંચી પણ હશે ! અરે ! એ પણ સમય નહી મળ્યા હોય તા જોક તા હશે જ
આ રામાયણું સાંભળ્યા પછી, જોયા પછી કે વાંચ્યા પછી શ્રી રામ કેવા ગભીર