________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
પ્ર. અંજાઈ જવાય છે. ઉ તે ખામી છે, ભૂલ છે. તે સુધરશે નહિ તે દુગતિમાં જવું પડશે.
સાધુ સમજદાર ન હોય કે માન-પાનાદિને અથ હોય તે ગપ્પાં જ મારે. - B સ્થને પણ ઘણુ ઘણુ પૈસા જોઈએ તેથી અનીતિ કર્યા વિના ન રહે. “આ કાળમાં તે છે અનીતિ વિના ન ચાલે તેમ સાધુઓ બેલતા થઈ ગયા. બહુ ભયંકર પાપ થઈ રહ્યું છે. છે. - આજના ધમકરનારના મોટાભાગમાં સમ્યગ્દર્શન નથી, જ્ઞાન પણ અજ્ઞાન છે, ચારિત્ર પણ બનાવટી છે. તમારા ઘણાને ઘમ બનાવટી થયે છે, તેમ અમારે ય થાય જ ! સાવચેત ન હોઈએ તે. સાધુ ધર્મ અને શ્રાવક ધમ કઠીન છે. સાધુ કે શ્રાવક દુર્ગતિમાં છે ન જાય પણ સદ્દગતિની પરંપરા સાધી વહેલામાં વહેલા મેક્ષમાં જ જાય તેમ ભગવાન કહી ગયા છે. ભગવાને કેને માટે આ વાત કહી છે? ભગવાનના સાચા સાધુ, સારી, શ્રાવક-શ્રાવિકાને માટે કે ગમે તેને માટે ? તમને વિશ્વાસ છે ને કે–અમારી દુર્ગતિ નથી થવાની, સદ્દગતિ નકકી જ છે. પાપ કરીએ તે પૈસે ન પણ મળે, સુખ પણ ન મળે. કદાચ મળે તે ભગવાય પણ નહિ. પુણ્ય હોય તે જ પસે કે સુખ મળે અને 8 ભગવાય. પુશ્ય ન હોય તે સુખકે પૈસે મળે પણ નહિ અને ભોગવાય પણ નહિ. છે. મળ્યા પછી પણ વધારે પાપ કરીને દુગતિમાં જ જવું પડે-આવી શ્રદ્ધા છે? 8
પ્રગરીબાઈ ટળે તે ધર્મની પ્રભાવના થાય ને? ઉ, તેમ કોણે કહ્યું? ગરીબ શ્રીમંત થયા પછી ધર્મથી દૂર થયેલા મેં જોયા છે. ગરીબ શ્રાવકે હજી સારા છે. પણ પૈસાવાળા ભૂંડામાં ભૂંડા છે. પ્ર. પૈસાવાળા ઉપર કેમ ગુસસે છે?
ઉ. આજના પૈસાવાળા કેવા છે તે ખબર છે? માતેલા સાંઢ જેવા છે. સાઇ ને 1 નવરા માને છે. તેને અહીં આવવાની તો કુરસદ નથી, સાચું સમજવાની પણ દ૨છા ૬ જ નથી તે બધા મઝેથી રાતે ખાય છે, અભય ખાય છે, ન કરવાનાં બધા કામ કરે છે. ૧ પૈસા માટે આમ-તેમ ભટકયા કરે છે, માંસાહારી, મદિરાપાની થઈ ગયા. કેટલાં અપ1 લક્ષણ છે તે ખબર નથી? પૈસા-ટકાદિ માટે ધર્મ કરવાનું કહે તે સાધુનું, સાધુપણું છે
પણ જાય. તેવા પૈસાવાળાથી ધર્મની પ્રભાવના ન થાય પણ ધર્મને નાશ થાય. 1 માટે સમજો કે, ધર્મ તે સમજુ આત્મા જ કરશે, અણસમજુ કદી નહિ કરી શકે. 8 કે તમારે બધાએ સમજવું છે કે, છે તેમજ જીવવું છે? સંસાર રહેવા જેવો નહિ ને? છે 1 મોક્ષ જ મેળવવા જેવો છે, બીજુ કશું નહિ ને? ધર્મ મોક્ષ માટે જ થાય, મેક્ષના 8
હેતુ વિના ધર્મ થાય કહિ આ વાત સમજાવવી છે તે હવે પછી –