________________
૬ વર્ષ-૬ અંક ૧૬ : તા. ૩૦-૧૧-૯૩ :
૪૭૯
૨
ચાલે જ નહિ, આ કાળ, આવી ગયો છે. ' પ્રહ પહેલાં સારા વ્યવહારથી જગતે ચાલતું હતું. આજે પૈસાથી વ્યવહાર ચાલે છે | તે શું કરવું ? ' ઉ. તે સાચા માગે પાછા આવી જવું.
પૈસાને લેભ એ વળગે છે. અને પૈસાને જ સારા માન્યા છે તેનું આ પરિણામ છે છે. પૈસે તે દુર્ગતિમાં જ લઈ જાય તે છે. આદમી સારે હોય તે હજી સદગતિમાં 3 જાય બાકી તે આજે પૈસા વધે છે. તેમ તેમ પા૫ જ વધે છે. આજે વધારે મોટા ? | મોટા પાપના ધંધા કેણ કરે છે?
મારી તે ભલામણ છે કે, વ્યાખ્યાન સાંભળે છે તે તેની વાતે બરાબર સમજે. સમજી સમજીને અમલ કરશે તે ભલું થશે. દેખાવનો ધર્મ કામ નહિ આવે. મરતી વખતે સાચે ધર્મ જ રક્ષણહ આપશે. બાકી તે નરકાદિ દુર્ગતિ બેઠી છે મરીને કયાં છે જવું છે ? મરવાનું તે છે ને ?
પ૦ ખબર પડી જાય તે પહેલા સુધરી જઈએ. * * - ઉ. ભગવાન કહી ગયા છે કે, આમ આમ કરે તે નરકમાં જાય, આમ આમ કરે તે | તિય"ચમાં જાય, આમ આમ કરે તે દેવમાં જાય, આવું આવું. કરે તે મનુષ્યમાં જાય છે અને આમ, કરે તે મેક્ષમાં જાય. પણ ભગવાનનું કહેલ સમજવું નથી તેની જ ઉપાધિ | છે ને ? ભગવાન શું કહી ગયા છે, ભગવાનની, આજ્ઞા મુજબ ચાલતા . સાધુએ શું ? છે કહે છે અને ભગવાનને ધર્મ પણ શું કહે છે–તેની ચિંતા કરો ? ! ભગવાનનાં દર્શન-પૂજન કેમ કરો છો ? અમારે ભગવાન થવું છે માટે કરીએ ' છીએ, સાધુ પાસે કેમ જાવ ? સાધુ થવું છે માટે. સામાયિક કેમ કરો છે ? ! જીવનભરનું સામાયિક જીવવું છે માટે–આમ જ કહે ને ? ફેરિયાને પૂછે કે કેરી કેમ | કરે છે ? તે તે કહે કે, પૈસા કમાવા છે. નાની પેઢીવાળાને મેટી પઢી ખેલવી છે ?
તેમ સમજે છે. ધર્મ કરનારા કશું જ સમજતા નથી–તે કેમ ચાલે? તમે બધા પૈસા છે. { મેળવવા શું શું કરો છો ? તેમ ઘમ શા માટે કરે છે ?
મ. સુખી થવા માટે,
ઉ૦ સંસારમાં કે સાચા સુખી થવા માટે ? સાચું સુખ જોઈએ છે કે બનાવટી છે સુખ જોઈએ છે ? છે પ્રહ કચરનો ચળકાટ વધારે હોય છે,
૩૦ આટલી ખબર છે તે નકકી કરો કે ખોટી વસ્તુ માનવી નહિ.