SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) R થવું છે તે અધિક જોઈએ છે માટે ધર્મક્રિયા કરે છે. હવાને ભાવ ન પલટાય તે ૨ સુખને અનુભવ કયાંથી થાય ? વેપારાદિમાં કલાક સુધી ભુખ્યા-તરસ્યા રહેનારા, ટાઢછે ગરમી વેઠનારા અહીં શું શું ઈચ્છે છે તે વિચારે તોય તેને સમજાઈ જાય કે હજી ! # મારામાં લાયકાત આવી છે કે નહિ ! જગતના બધા જ સુખના જ અથ છે, દુઃખના અથી કેઈ નથી છતાં પણ છે 8 જગતમાં સુખી કેટલા અને દુઃખી કેટલા મળે? આ તે મનુષ્યની વાત છે. જન વરને તે મોટે ભાગ માનતું નથી. જેને પણ તેવા થયા તે બહુ દુઃખની વાત છે. નહિ તે છે જનાવરને જુએ અને માણસ ગભરાઈ જાય કે- આ જનાવર અને હું માણસ ! છે જનાવર પણ જીવ છે ને ! તે જનાવર કેમ થયા અને હું માણસ કેમ થયું ? જે હું આ પણ મનુષ્યની જેમ ન જવું તો મારે પણ ત્યાં જવું પડે. તમારે અહીંથી મરીને કયાં છે જવું છે ! મનુષ્યમાં કે તિય"ચમાં ! માણસ તરીકે જીવવું હોય તે કેવી રીતના 8 છે છવાય તે કઈ સદગુરૂને પૂછવું છે ? મરીને કયાં જવું છે એવો વિચાર ન આવે તે છે પણ મોહનું તોફાન છે. મેહની છાતી ઉપર પગ ન મૂકે ત્યાં સુધી આ વિચાર પણ આવે નહિ. અત્યારે તે તમારી છાતી ઉપર મોહને પગ છે. અમારી છે વાત પણ સાંભળી તમને ફાવતું તમે લે છે અને મહારાજે પણ આમ કહ્યું છે. હું { તેમ બધે કહેતા ફરે છે તે આવા છને ધર્મની પ્રાપ્તિ કયાંથી થાય ? “મારે મરીને ક્યાં જવું છે ” તેને વિચાર કરવાની જેને કુરસદ પણ નથી ! મલી તેને આપણે ધમ માનીએ તો તે મૂર્ખાઈ જ કહેવાય ને ! આ બધા વર્ષોથી છે ધર્મ કરે છે પણ સાધુ કેમ થયા નથી. ? મારે તે આજના ધર્માત્માઓ માટે આક્ષેપ છે છે છે કે, ધર્મ માટે ધર્મ ક્રિયા કરનાર વિરલા જ મળે. તેવાઓને ધર્મક્રિયાથી સુખને છે. અનુભવ ન થાય તેથી ધર્મક્રિયાને છોડી દે, ધર્મ પણ મૂકી છે, દેવ-ગુરૂ ધર્મમાં માલ { નથી તેમ બેલે પણ હું કે શું તે ન જુએ–તેવાને કેવો કહેવાય ? જગતને જોઇને તમને થાય કે- આખું જગત મોહથી નાચી રહ્યું છે. નહિતર છે છે સુખ માટે મરનારા પણ આટલા બધા જ દુખી હોય ! તમે બધા સમજુ થઈ જાવ છે તે આ દુઃખ તે ગયું અને સાચું સુખ તે તમારી પાછળ પાછળ ફરે અને દુનિયાના છે 8 સુખની તે તમને લેશ પણ કિંમત ના હેય. પછી તમે આ દુનિયાના સુખમાં રાચતા આ હું ન હોય અને દુઃખથી ભાગા ભાગ કરતા ન હો, ધમ એજ શરણ લાગે એટલે ભગવાને છે 8 કહેલ ધર્મક્રિયાઓ કરવામાં બહુ આનંદ આવે, સમજવાનું મન થયા કરે. આપણી ભૂલ- શું ખામી કે પ્રમાદાદિથી ધર્મક્રિયાનું ફળ કદાચ ન પણ દેખાય તેય આ ધર્મક્રિયાઓ છોડા-છે વવા કેઈ જ શકિતમાન નથી. ધર્મક્રિયાઓ તે સારા માં સારી છે પણ હું હજી સારો {
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy