SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ - નિક Fe ત્રા છેમલાદેશા યુ.આવિજયaફેરીરેજી મહારાજની - ૨ URLU zorul euHo va fer alone P34 NAI YU1217 ## GS MOL ZUHA - S • દવાઉફ • આઝરાષ્ના વિરz ૩. શિવાય ચ મ ા જેમચંદ મેશ્વો: ગુઢકા ૮ ): 9 .હેમેન્દ્રકુમાર મહેસુજલ્લાભ exte : (૨૪જ દ્ર ' : રેશચંદ્ર કીરચંદ જેઠંd ES વઢવ૮૯w) | ચાજચંદ જન્મ ઢm f (જજ) ક્ષમાપના. •••••• છે વર્ષ ૬ ૨૦૪૯ આસો સુદ-દ્ધિ. ૧૧ મંગળવાર તા. ૨૬-૧૦-૯૩ [અંક ૧૨ ૬ -: ધર્મ પ્રાપ્તિના ઉપાય - ૬ પ્રવચનકાર - પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, (સં. ૨૦૨૮ માં અમદાવાદમાં આપેલ આ સારભૂત પ્રવચનના અવતરણમાં * શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકાર શ્રીજીના આશય વિરુદ્ધ લખાયું તે વિવિધ અવ૦) પરમ ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માઓએ ધર્મનું શાસન સ્થાપીને આપણા છે 4 ઉપર અનહદ ઉપકાર કર્યો છે. ધર્મ અને અધર્મના પૈડાં ઉપર આ જગતને બધે છે જે વ્યવહાર ચાલી રહ્યો છે. પરંતુ શ્રી તીર્થંકર પરમાત્માએ મોક્ષમાર્ગ રૂપ ધર્મ ને છે 8 બતાવીને આપણું ઉપર ઘણે જ ઉપકાર કર્યો છે. તે ધર્મની આજ્ઞા મુજબ આરાધના છે કરીને જ જીવો મુકિતને પામ્યા છે, પામે છે અને પામશે. આપણે પણ મુકિતને પામવી છે ૧ હેય તે આ ધર્મની આરાધના કરવી જોઈએ. આ સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી બચવા માટે આ જ ધર્મનું શરણ છે જરૂરી છે, જ્યાં સુધી તે ધર્મ સમ જાય નહિ, સમજીને આજ્ઞા મુજબ તેમાં પ્રવૃત્તિ ન છે થાય ત્યાં સુધી આ સંસાર છૂટે નહિ, મુકિત મળે નહિ અને શાશ્વત શાંતિ પણ મળે નહિ. આ ધમનો ઉપયોગ જેઓ સંસારના સુખ માટે, મોજમજાદિ માટે 8 જ કરે છે તેઓ તે બિચારા દયાપાત્ર જીવો છે. સેનાની પણ છરી પેટમાં છે { ખેસાય ? જ્ઞાનિઓએ ધર્મ પામવા માટે ત્રણ ઉપાય બતાવ્યા છે. ૧- સાધુ સેવા, ૨- બધાજ છે જીવો પ્રત્યે મૈત્રીભાવના અને ૩- આત્મીયગૃહ મિક્ષ અર્થાત મોક્ષ એ જ મારું સ્થાન છે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy