________________
૩૮.
જ પૂછે અને બીજી કલમમાં દર્શાવેલ પૂજય આચાય મહારાજાના આદેશ પણ તે મારફત જ તે તે પ્રદેશને મળે. કદાચ તેઓને જે કાંઇ પૂછવુ. ઋણવું. હૈય, તે તેઓ બીજા આચાય મહારાશ્રીએને પૂછાવી લે, જાણી લે. આવશ્યકતા પડે તે ચાલીસ પચાસના સમૂહની કે દશના સમૂહની સહાય પણ લે. અને નિયાત્મક હકીકત મેળવીને પછી શ્રાવકાને જ વે; જેથી સ્થાનિક લોકોને કશીય મુંઝવણ ન થાય.
વકીલ એરિસ્ટરોને બદલે પૂજ્ય પુરૂષોને પૂછવાની આ વ્યવસ્થા શિવાય ભવિષ્યમાં શ્રી સ`ઘના દરેક અંગાને પાતપાતાની જવાદારીના ખ્યાલ આવશે જ નહી”. વળી શાસન સંચાલન ઉપર વ્યવહારિક પ્રેકટીકલ કાબૂ જમાવવામાં આ ચૈાજના રામખાણુ
ઇલાજ સમાન છે.
સોંપાયેલા પ્રદેશામાં બીજાઓએ ડખલ કરવી નહી.. નીમાયેલા પાતે બીજાની સલાહ લે તે જુદી વાત, તેમજ મુખ્ય આચાય સસ્થાની આજ્ઞામાં દરેકે રહેવાનુ કે જેથી અંગત અભિપ્રાય કે જુદા મતાંતર· વાળા આદેશ થવા ન પામે. ( આમાં પેટા નિયમે સાધ્વીજી વિગેરેના ઘણા થાય તેમ છે.)
આચાર્ય સંસ્થા તરફ્ના પ્રતિનિધિ કે જવાબદાર રૂપે શ્રાવક કાર્યવાહકો સા શા કામ હાથ ધરે ? અને શી રીતે ઘરે ? તે વિચારવાનું છે. (શાસનની મિલકતાના રક્ષણ, ધરક્ષા, આસેવન ગ્રહણ શિક્ષા, રાજ્યમાં પ્રતિનિધિ, ઇતર ધર્મો સમાજે
: શ્રી જૈન શાસન (અઠવાડિક) સાથેના સંબધ વગેરે સમાય)
આજે ચાલતી જુદી જુદી સસ્થાએ પેાતાનાં આગવા ધારણા રદ કરીને જૈન શાસન સંસ્થાના પર પરાગત સ કલ્યાણલક્ષી બંધારણને વફાદાર રહેવાનું સ્વીકારે, તે તે સસ્થાઓને જૈન શાસનમાં સ્વીકૃત કરી લેવી. અને પછી તે સસ્થાએ શ્રી સ ંઘે સાંપેલા કર્યા શ્રી સધની નીતિ, આજ્ઞા, હિત અને સહાનુભૂતિથી કરે. મુંઝાય ત્યારે પેાતાના પ્રદેશના પૂજય પુરૂષની સલાહ લે, અને તેઓની સલાહ પ્રમાણે ચાલે અને તે પૂજ્ય વ્યકિતને જરૂર જણાય ત બંધારણીય રીતે અન્યની સલાહ લે. જરૂર ન જણાય તે ન લે.
વિહાર દરમ્યાન જે જે પ્રદેશેામાં વિહાર ક્રમે આવતા પૂજ્ય પુરૂષ પણ જે જે પ્રદેશ જેને સાંપાયેલ હાય, તે પૂજ્ય પુરૂષના કાન પોષે, તપાસે, માદન આપે પણ તાડે નહી. અને સ્થાનિક સ ંધા પણ તે તે પ્રદેશના પૂજ્યની આજ્ઞા અનુસાર જ ચાલવાનુ ઉર્ફેજન આપે. આથી પ્રદેશે સાથે પ્રતિબ`ધ થવાની શ ́કા લેવાનુ કારણ
નથી.
જૈન શાસન સસ્થાનુ વ્યવહારૂ ધાર્મિ ક સંચાલન આ સિવાય આજે શકય નથી. તેને માટે શાસ્ત્રોમાં આવા પ્રકારનું યાગ્ય વિધાન મળવાની આશા રહે છે.
( જૈન શાસન સંસ્થા )
ક