________________
જૈન રામાયણના પ્રસંગો
—શ્રી ચંદ્રરાજ
સગર રાજાએ પોતાના રાજપુરોહિત પાસે એવું કાવ્ય બનાવડાવ્યુ કે જેમાં પેાતાની પ્રશંસા હોય અને મધુપિંગ લક્ષણહીન લાગે. પછી તેને એક જુની પેટીમાં માયા પૂર્વક મૂકીને અયેાધન રાજાને કહ્યું કે- “ આ પુસ્તકમાં જેના ખરાબ ગુણા હાય તેને વધ્ય ગણવા. અને બધાએ તેને તજી દેવાના. ” પુસ્તક વાંચતા વાંચતા મધુષિ`ગના ફુલક્ષણા આવતા તે લજજા પામવા લાગ્યા. મપિ'ગ ત્યાંથી ચા ગયા. સલુસાએ સગરને પસદ કર્યાં. અને બન્નેના લગ્ન થઈ ગયા.
૧૧ બ્રહ્મર્ષિ નારદે કહ્યું કે......
અને....રાવણે ફરી પૂછ્યુ. બ્રહ્મષે ! આ મહાકાલાસુર કાણુ છે ?' બ્રહ્મર્ષિ નારદ અહી. નગરમાંથી તિસ્કારાયેલા પર્વતને જે મહાકાલાસુર વળગ્યા, તેને પણ એક ઇતિહાસ છે; રાજન્ !
ચારણુયુગલ નામના નગરમાં અચેાધન નામના રાજાને દિતિ નામની રાણી અને સુલસા નામની પુત્રી હતી. રાજપુત્રી સુલસાના સ્વય‘વરમાં બેઠલાવાયેલા દરેક રાજાએ આવ્યા હતા. તે દરેકમાં સગર રાજા અધિક શકિતશાળી હતા. સગર રાજાની આજ્ઞાથી માદરી નામની એક દાસી રાજ અયેાધન રાજાના મહેલવાસમાં જતી હતી.
6
એક વખત રાજમહેલના ઉદ્યાનના કેળના ઘરમાં દિતિ અને સુલમા ગયા ત્યારે છાની રીતે મદોદરી પશુ ત્યાં ગઇ. રાજરાણી દિતિએ સુલસાને કહેલુ કે- તૃણ બિંદુ નામના મારા ભાઈ ( - તારા મામા) ની સાથે તારા પિતાની બેન ( - તારી ફાઈ) થયેલા છે. તેમને મધુપિંગ નામના તને લાયક એવા પુત્ર છે. તું તેની સાથે જ પરણે તેવુ' હું ઇચ્છુ છુ. ' પણ અહી તે સ્વચ'વર છે. જોકે સુલસાએ આ વાત મંજૂર રાખી. પરંતુ છૂપાઈને રહેલી મ'દાદરીએ આ આખી વાત સગર રાજાને કરી.
ના લગ્ન
સપ
આ બાજુ મધુષિંગ પણ અપમાનના કારણે તાપસ બનીને ખાલતપ કરીને મૃત્યુ પામ્યા. અને મહાકાલ નામના અસુર થયેા. અવિદ્યજ્ઞાનના ઉપયોગ મૂકીને પૂર્વ ભવના અપમાનનું કારણ જાણીને તેણે સગર અને અન્ય રાજાઓને હણી નાંખવા માટે દૃઢ નિષ્ક્રય કર્યાં. અને ત્યાં જ તેને પેલા ગુરૂપુત્ર પર્યંત મલી ગા. માયા કરીને તે પતના મિત્ર બન્યા. અને નારદ તથા નગરજનોના અપમાનના બદલા હું વાળી આપીશ તેમ તેણે જણાવ્યુ.
હવે પર્વત સહિત મહાકાલાસુરે કુધર્મના પ્રચાર શરૂ કર્યાં. તેના ધમ કરનારને તે નિરાગી રાખતા. અને તેને ધર્મ ન