________________
વર્ષ -૬ અંક-૧૧ : તા ૧૯-૧૦-૯૩ *
: ૩૮૩ છે. | સ્થિત નિગ્રંથ ગુરૂઓ અને તેમને અઢારે પાપ સ્થાનકના સંગ તજવા રૂપદયામય ધર્મ અથવા સમ્યગ્દર્શન-સમ્યગ જ્ઞાન-સમ્યફચારિત્ર આ ત્રણ ચીજ સિવાય જેથી કંઈ પણ ચીજ તમારી પોતાની તરીકે ભાસે નહિ. એ ત્રણને જે પિતાની માનતા હોય તે છે છે તેમને તમારા પિતાના લાગે એ ત્રણથી ચોથામાં તમને આનંદ ન આવે એ ત્રિપુટી જ છે તમારા જીવનનું ધ્યેય બની જવું જોઇએ એની આગળ તમને છે | તમારા પિતાના વિચારોનો, માનેલી મોટાઈઓને. શરીરની સુકેમલતાનો છે. છે તથા સ્વાર્થભાવનાને મેહ છૂટી જ જોઈએ. તમારી ૫ ગલિક સિક્તા લુખી { થઈ જવી જોઇએ. એની સેવાના અવસરે પ્રાણ પાથરવામાં પણ પાછી પાની ન થવી છે જોઈએ, મનથી, વચનથી કે કાયાથી એની પ્રવૃતિને દવંસ કરવા કે તેમાં અંતરાય ૧ નાખવા માગનારાઓથી એને બચાવ કરવા પૂરેપૂરી પ્રબળતા કેળવવા તમારે સતત { પ્રયત્નશીલ રહેવું ઘટે.
ઉન્નતિના અથી આત્માઓ !
ધ્યાન રાખજો કે કાતિના નામે આજે કરવામાં આવતી વાતે વીતરાગ- ૨ 3 માર્ગમાં વિપ્લવ જગાડનારી છે. જેઓ એ વાતમાં લેભાયા છે તેઓ સન્માર્ગ ઉપર ટકી શક્યા નથી, તમારે જે સન્માર્ગ ઉપર ટકી રહેવું હોય અને તમારી ઉપર આશા રાખનારી સમાજની તમારે કાંઈક સાચી સેવા કરવી હોય તે, એ વીતરાગમાર્ગને સાધક અર્થને બરાબર ધ્યાનમાં રાખી, શાસનના ચીલે ચાલી, શાસન બાહ્ય વાતેના રંગે રંગાઈ ભૂલ કરી રહેલા એની ભૂલથી વય સાવધ બની, તથા અન્યને સાવધ છે બનાવી, ક્ષણિક આપત્તિઓની દરકાર કર્યા વિના, શુદ્ધ હૃદયથી શ્રી જિન આજ્ઞાને ૧ એટલે કે એની દયા, એનું દાન, એની શાંતિ, એની ક્ષમા આદિને ખરેખર પ્રકાશ છે ઘેર ઘેર ફેલાવે ! કારણ કે ખોટા ભ્રમમાં પડી જઈને કે એ મહાન તારક ગુણેના ૧ નામે ઠગાય, બેદરકાર બને, અને દુર્ગતિ સાધે, એ ખરા હિતવી અથવા ઉન્નતિના છે અથી આત્માઓ માટે અવશ્ય અસહ્ય ગણાવું જોઈએ. દા. અનુગાચાર્ય શ્રીમત્ પ્રેમવિજયજી ગણિવર્યને ચરણ- ચંચરિક
રામ. વિ. ના ધર્મલાભ.
-
-
-