SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ / હાલારદેશોદ્ધારક વિજાજરુરીશ્વરજી મહારાજનો i ll gjasat UHOY BOX LLOC PEU 491 7412047 M પ્રેમચંદ મેઘજી ગુઢફ ૮jજઇ)* હેમેન્દ્રકુમાર મજમુwલાલ er : , (Gી 1 સુરેથ્રેટ કર જેe.. છે છે “ હાફિક. . * (રજ જa) आज्ञारादा किया च, शिवाय भवाय च વર્ષ૬] ૨૦૪૯ આસો સુદ-૫ મંગળવાર તા. ૧૯-૧૦-૯ [અંક ૧૧ પૂ. શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજ તરફથી પવિત્ર સંદેશ (આજે “વિચાર વાયુનો વંટોળ વાઈ રહ્યો છે. પિતાની જાતને વિચારકમાં ગણવાની ફેશનની મહત્વાકાંક્ષામાં વિવેક તે એવો વિસરાઈ જાય છે કે બીજાઓને સુણજોરે ભાઈ સાદ સુણાવામાં જાણે અજાણે સ્વમતનું ખંડન અને પરમતનું પિષણ તે થઈ જાય છે પણ સ્વનામ ધન્ય પરમ ગુરૂદેવના વિચારને – સિદ્ધાન્તને પણ ખુરદો લાઈ જાય છે. પોતાની જાતને ક્રાન્તિકારી મનાવનારાએ શાસનના હિતને બદલે અહિતના હાથા બની જાય છે. ભૂલે ચૂકે પણ આપણે આત્મા આવા અધપાતને ભોગ ન બને તે માટે આ લેખ દીવા દાંડીની ગરજ સારે તે છે. ધી યંગ મેન્સ જેન સે સાયટી સાહિત્ય અંક શ્રાવણ સુદ-૧૫, વીર સંવત ૨૪૫૫ મંગલવાર માંથી સાભાર આ લેખ અક્ષરશ: પ્રગટ કરીએ છીએ –સંપા.) સમગ્ર હિંદુસ્તાનની ધી યંગમેન્સ જેન સેસાયટી પિતાની અમદાવાદની | મુખ્ય ઓફિસ ખાતેથી “સાહિત્ય અંક ની પ્રસિદ્ધિ દ્વારા જેન આદશની શિષ્ટ સેવા બજાવવાની ઉંચી નેમ રાખે છે. તે તેમના ટેકામાં સોસાયટીના માનદ કાર્યવાહકે અમારી પાસેથી શાસનના ચીલે ચાલવામાં પિતાને તથા પોતાના વાંચકોને મિશાલની ગરજ સારનારા સંદેશાની શ્રી જિનશાસનની સનાતન પ્રણાલિકાનુસાર સવિનય અભિ- | લાષા રાખે છે. આવા ધર્મપ્રેમીઓ કે જેઓ સાચા આસ્તિક હૃદયથી ધર્મ-શાસનની ભક્તિ કરવાનું ચાહે, તેઓને ધર્મને એગ્ય સંદેશો પાઠવો - એને એક ધર્મકર્મ છે | માની અને તેમાં અનુગ્રહબુદ્ધિથી થોડા ઘણા પ્રવૃત્ત થઈએ છીએ. .
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy